માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી રાજકોટ શહેરના વોર્ડ નં.૦૨માં ગીતગુર્જરી સોસાયટીમાં ડામર પેવર કામનું ખાતમુહુર્ત કરતા રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટરશ્રીઓ..
રાજકોટ શહેરમાં જ્યાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરતા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના પદાધિકારીઓ દ્વારા માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી રાજકોટ શહેરના વોર્ડ નં.૦૨માં ગીતગુર્જરી સોસાયટીમાં ડામર પેવર કામનું ખાતમુહુર્ત કરતા રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટરઓ દ્વારા કરવામાં આવેલ.
આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર સોફિયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધેર્યભાઈ પારેખ, વોર્ડ અગ્રણીયશ્રી નીલેશભાઈ તેરૈયા, ગુલાબસિંહ જાડેજા, કિશોરસિંહ સોઢા, જસુમતીબેન વસાણી, દીપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, માધવભાઈ દવે, કૌશિકભાઈ અઢીયા, રાજુભાઈ પારેખ, રાજેન્દ્રસિંહ રાણા, કમલેશભાઈ રાઠોડ, છેલશંકર રાવલ, પંકજભાઈ જોષી, ભરતભાઈ કાઠી, જે. ડી. ઉપાધ્યાય, લીલાબા જાડેજા, ભાવનાબેન ચતવાણી, સીમાબેન, શ્રધ્ધાબેન, હર્ષાબા કનોજીયા, રસીદાબેન તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહયા હતા.