રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચના થી એલ.સી.બી I/C પી.આઈ શ્રી જે.એમ.ચાવડા સાહેબ તથા પો.હેડ કોન્સ મહિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, અમીતભાઇ કનેરીયા તથા પો.કોન્સ.જયુભા વાઘેલા, મનોજભાઇ બાયલ, દિવ્યેશભાઇ સુવા, ભોજાભાઇ ત્રમટા, મયુરસિંહ જાડેજા એમ એ રીતેના સ્ટાફનાઓએ મોટાદડવા ગામેથી આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઇ સુમરા રહે – ગોંડલ તથા સુભાષ ઉર્ફે સુભલો વલ્લભભાઇ વાઘેલા રહે – ગોંડલ વાળાઓને તેના કબજા ની સેવરોલેટ ટ્રાવેરા ગાડી નં. GJ-03-CE-5413 માંથી ગે.કા. પાસ પરમીટ વગરનો જુદી જુદી બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ 750 એમ.એલ.ની નંગ- 467 કિ.રૂ. 1,40,100 તથા ટ્રાવેરા ગાડી રજી.નં. GJ-03-CE-5413 કિ.રૂ. 2,00,000 તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. 1000 તથા ટ્રાવેરા ગાડીની આર.સી. બુકની કલર ઝેરોક્ષ 1 મળી કુલ રૂ. 3,41,100 ના મુદામાલ સાથે પકડી પાડી ધી ગુજરાત પ્રોહીબીશન એકટ હેઠળ અટક કરી આટકોટ પો.સ્ટે આગળ ની કાર્યવાહી કરવા સોપી આપેલ.
Trending
- કર્મ આધારિત ફિલ્મ: “કાશી રાઘવ” 3 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થશે
- Lookback 2024: 2024ના ટોપ 5 મીડ રેન્જ ફોન…
- 71 ગુનામાં કબ્જે લેવાયેલા રૂ.83 લાખના માદક પદાર્થોનો નાશ કરતી પોલીસ
- મકરસંક્રાંતિને ગણતરીના દિવસો બાકી: પતંગ-દોરાનું બજાર ગરમ
- ‘ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી’ અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો હર્બલ ટી વિશે શું કહ્યું
- ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બંધાઈ લગ્નના તાંતણે, જુઓ પહેલી તસ્વીર
- Honda એ નવા અપડેટ સાથે લોન્ચ કરી ન્યુ Honda SP125, જાણો કિંમત અને ફીચર્સ…
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક