- ચાલો હાથ લંબાવીએ ભીખ આપવા નહીં પરંતુ સમાજને ઉપર ઉઠાવવા માટે
- વિશ્વ નીડમ ગુરુકુલમમાં પાઠ્યપુસ્તકના જ્ઞાનની સાથે-સાથે જીવનલક્ષી શિક્ષણ પણ આપવામાં આવશે
- વિશ્વ નીડમ ગુરુકુલમના રચયિતા જીતુ
- વિશ્વ નીડમ અબતકની શુભેચ્છા મુલાકાતે
વિશ્વ નિડમ એટલે સ્લમમાં કેળવણી આપી સંસ્થા ના બાળકો માટેનું આસાનુ કિરણ. વિપુલ ઠાકર અને જીતુ વિશ્વનીડમ એ રાત્રી શાળા થી શરૂઆત કરી વિવિધ વિસ્તારોમાં એક પછી એક 14 જેટલા કલરવ કેન્દ્ર શરૂ કરીએ માત્ર આપો ભણતર પૂર્તિ ના બાળકો પૂરતી ન રહી ઝુપડપટ્ટીના સમાજમાં અનેક પ્રકારની બંદીઓ કુરિવાજો, વ્યસન ,અંધવિશ્વાસ ભીખમાગવી ,મોટું કુટુંબ સુખી કુટુંબ ની વ્યાખ્યા લો જે ભરપૂર ખજાનો હતો તેમને પણ સુધારવાનો પ્રયાસ વિશ્વનીડમ એ કર્યો.
અબતકની શુભેચ્છા મુલાકાત આવેલા જીતુભાઈ વિશ્વનીડમ જણાવીએ હતું કે અભ્યાસ કરવા આવતા દરેક બાળક પાસે એક વચન લેવામાં આવે છે કે અમે કદી ભીખ નહિ માગી અને ઝુપડપટ્ટીમાં અભ્યાસ અને સંસ્કાર આપતા કેન્દ્રો શરૂ થયા વિશ્વ નિગમ ના બાળકો માટે પુસ્તકો સ્કુલ બેગ જેવી ભેટ આપવામાં આવે છે વિશ્વ નિગમની ઝુપડપટ્ટી ના કલ્યાણ ની યાત્રાને 24 વર્ષ થયા ત્યારબાદ વિશ્વ નિદમ પોતાનું ગુરુકુલમ નામની શાળા નો પ્રારંભ નો 26/11ને શનિવારના રોજ વિશ્વ નિદમ ગુરુકુલમ ઇલ્યુજમની બાજુમાં રાજ કોલેજ રોડ એશ્વર્યા વીડી પાસે સાંજે 4:00 શાળાનું લોકાર્પણ કરવા જઈ રહી છે આ શાળામાં શિક્ષણની સાથે સાથે ઘોડે સવારી પશુપાલન પક્ષીઓને ચણ પાણી વ્યવસ્થા આંગણે શાકભાજીઓ વાવવા એવી જાતની રસોઈયો સીવણ બ્યુટી પાર્લર, સુથારી કામ, વેલ્ડીંગ કામ, ઈલેક્ટ્રીક કામ, પ્લમ્બિંગ કામ વિવિધ રમતો શીખવી ઝૂંપડપટ્ટીના બાળકોને પગ પર બનાવવા માટે એક પ્રયત્ન કરે છે. અબતકની શુભેચ્છા મુલાકાતે જીતુભાઈ વિશ્વનીડમ વીડી બાલા મકનભાઈ મુન્દ્રા અનિલભાઈ ડાંગર પરસોતમભાઈ હિતેશભાઈ સોરઠીયા આવ્યા હતા.