રાજકોટ ધારાસભ્ય  ઉદય કાનગડ દ્વારા  પેડક રોડ પાસે જન સેવા કાર્યાલયનો શુભારભ કરવામાં આવેલ હતો. જનસેવા કાર્યાલયનું ઉદઘાટન ર ાઘેન્દ્ર આશ્રમ, લાલપેટીના મહંત પૂ. લાલદાસ બાપુ અને પુર્વ ધારા સભ્ય ટપુભાઈ લીંબાશીયાના વર દ હસ્તે કરવામાં આવેલ. મહંત લાલદાસબાપુએ ઉદય કાનગડને આર્શિવચન પાઠવ્યા હતા.

ઉદય કાનગડએ જણાવેલ કે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક ખાતે પ્રજાની સેવા તથા લોક સમસ્યાઓના નિકાલ અર્થે જનસેવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવેલ છે. પ્રજાને કોઈપણ જાતને મુશ્કેલી કે સમસ્યાનો ઝડપી નિકાલ થઈ શકે અને તાત્કાલિક સુવિધાઓ મળી રહે, પ્રજાને અગવડ ન પડે અને સર ળતાથી  તેમની સમસ્યાનો ઉકેલ આવે તેમજ કેન્દ્ર અને ર ાજયની ભાજપ સરકાર  દ્વારા અમલમાં મુક્વામાં આવેલ વિવિધ લોકકલ્યાણકારી  અને લોકહીતકારી  યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તે માટે નિર્ધાર  વ્યક્ત કર ેલ હતો.

DSC 6712

આ કાર્યક્રમમાં શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ઉદય કાનગડ, વિધાનસભા-69ના ધાર ાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, વિધાનસભા-70ના ધાર ાસભ્ય ર મેશભાઈ ટીલાળા, મહામંત્રી જીતુ કોઠરી, કીશોર  રાઠોડ, નરેન્દ્ર સિંહ ઠાકુર , રાઘેન્દ્ર આશ્રમ, લાલપેટીના મહંત પૂ. લાલદાસ બાપુ,પુર્વ MLA ટપુભાઈ લીંબાશીયા,  પુર્વ ડે. મેયર  વલ્લભભાઈ દુધાત્રા, અશ્ર્વીન મોલીયા, સૌરાષ્ટ્ર પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ સહિતના વિવિધ આગેવાનો,એસો.ના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

DSC 6748

આ તકે જનસેવા કાર્યાલય ખાતે કેન્દ્ર અને રાજયની ભાજપ સર કાર ની વિવિધ યોજનાઓ જેમ કે, સુક્ધયા સમૃધ્ધિ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, 0 થી પ વર્ષના નાના બાળકોના નવા આધાર  કાર્ડ,  આધાર  કાર્ડમાં મોબાઈલ લીંક, પોસ્ટમાં નવા એકાઉન્ટ ખોલાવવા, પોસ્ટ ધ્વાર ા દશ લાખ સુધીના અકસ્માત વિમા ક્વચ યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, માનધન કાર્ડ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જેમાં રૂા.ર 0/- માં ર  લાખનો દુર્ઘટના વીમો સહીતની યોજનાઓ સેવા કેમ્પ યોજાયેલ જેનો પ્રથમ દિવસે જ અંદાજે 100 થી વધુ લોકોએ લાભ લીધેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.