મચ્છરની ઉત્પતિ સબબ નામી હોસ્પિટલ, શોપિંગ મોલ,કારના શોરૂમ અને બિલ્ડીંગોને નોટિસ ફટકારતું કોર્પોરેશન
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળતેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર જવાબદાર આસામી સીધી રીતે જવાબદારગણાશે. જેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
બાંધકામ, ઇન્ડસ્ટ્રીઝસહિતની પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્5તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી.શહેરમાં નામી હોસ્પિટલની પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા નોટીસ ફટકારવામાં આવી હતી.
ગોકુલ હોસ્પિટલ,ઓમ હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ, ર્સ્ટલીંગ હોસ્પિટલ, લેવલ 6 (બાંઘકામ સાઇટ), રિલાયન્સ મોલ , પ્રાઇડ સેફાયર, સેલસ હોસ્પિટલ, જીનેશીસ હોસ્પિટલ,સોપાન એલીગન્સ, સુપ્રીમો (બાંઘકામ સાઇટ), કેન્સર હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, સેન્ચુરી હોસ્પિટલ, મેડીકેર હોસ્પિટલ,
જાનકી ફાસ્ટફુડ, સરણમ સેફોન,હેવન હાઇટસ, આર. કે. એમ્પાયર, સંસ્કાર હાઇટસ,આસોપાલવ, ઘ સીટી સેન્ટર ,એચ.સી.જી. હોસ્પિટલ,રાજેશ્રી સિનેમા, ઉપાસના હોટેલ,શિવ હોન્ડાઇ શોરૂમ,ટ્રુ વેલ્યુ શો રૂમ,ડો. સરોજ પટેલ ,મઘુરમ હોસ્પિટલ ગોકુલ હોસ્પિટલ ( કુવાડવા રોડ ),સદગુરૂ હોસ્પિટલ ,રાજ હોસ્પિટલ,સરદાર પટેલ હોસ્પિટલ, આર્શીવાદ હોસ્પિટલ,સ્વામી હોસ્પિટલ,આનંદ હોસ્પિટલ, ખોડિયાર ચિલ્ડ્રન હોસ્પિટલ, વીમાનું દવાખાનું ,નક્ષકિરણ હોસ્પિટલ, રોલેક્ષ રીંગ લીમીટેડ ),ફેશ વોટર ,બજરંગ ઇન્ડસ્ટ્રીઝ, ઈશ્વરકૃપા મોલ્ડીંગ ,ભવાની ઇન્ડસ્ટ્રીઝ, પિન્ટુભાઇ માટલાવાળા, વિકાસભાઇ માટલાવાળા,શિવ નર્સિર, રંગોલી પ્લાયવૃડ, વિકટર ઇન્ડસ્ટ્રીઝ, જયકાંત એન્જિનિયરિંગ, એવરેસ્ટ એન્જી.એટલાસ અને ઇષા હોસ્પિટલને મચ્છરની ઉતપતિ સબબ નોટિસ ફટકારવામાં આવી છે.