રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત ત્રીજા વર્ષે મેરેોનનું આયોજન કરેલ છે. આ મેરેોનમાં વિવિધ પ્રકારની કેટેગરી વાઈઝનું આયોજન કરેલ છે. મેરેોનમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.
આ મેરેોનનું આયોજન ૧૮ મી ફેબ્રુઆરી ૨૦૧૮ કરવામાં આવેલ છે. મેરેોનમાં ભાગ લેનારને મેરેોન રૂટ પર તા ફીનીશ પોઇન્ટ પર પ્રોત્સાહિત કરવા રીફ્રેશમેન્ટની વ્યવસ ગોઠવેલ છે.
રાજકોટની મેરેોનને સફળ બનાવવા લોકભાગીદારી આવશ્યક છે. જેને અનુલક્ષીને માન. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, નાયબ મ્યુનિસિપલ કમિશનર નંદાણી તા આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ દ્વારા વિવિધ સંસઓ તા ખાદ્યસામગ્રી ઉત્પાદન યુનીટની મીટીંગ રાખેલ હતી.
આ મીટીંગમાં રાજકોટ ડેરી, માહી, મર્ક ફાર્માસ્યુટિકલ, બીએપીએસ (સ્વામીનારાયણ સંસ-કાલાવડ રોડ), આવા ડ્રીન્કીંગ વોટર, વડાલીયા ફૂડ, ગોપાલ નમકીન, બાલાજી વેફર્સના વડાઓ ઉપસ્તિ રહેલ હતા. જેમાં નીચે દર્શાવેલી સંસઓએ મેરેોનમાં સહભાગીદાર વા સંસ/કંપની વતી સહકાર આપવા ખાતરી આપેલ છે.
રાજકોટ ડેરી દ્વારા મેરેોનમાં ભાગ લેનારને કેપ આપવા સંમતી દર્શાવેલ છે. મર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા એનર્જી ડ્રીન્કસ આપવા સંમતી દર્શાવેલ છે. કંપની દ્વારા નિયત કરેલા ફીનીશ પોઇન્ટ પર ચા ની વ્યવસ ગોઠવવા સંમતી દર્શાવેલ છે.
બીએપીએસ (સ્વામીનારાયણ સંસ-કાલાવડ રોડ) દ્વારા ફન રનમાં ચા ની વ્યવસ ગોઠવવા સંમતી દર્શાવેલ છે. આવા ડ્રીન્કીંગ વોટર સંસ દ્વારા ડ્રીન્કીંગ વોટરની વ્યવસ ગોઠવવા સંમતી દર્શાવેલ છે. વડાલીયા ફૂડ દ્વારા પેકેટ સ્નેક્સ (નાસ્તો) આપવા સંમતી દર્શાવેલ છે. બાલાજી વેફર્સ દ્વારા પેકેટ સ્નેક્સ (નાસ્તો) આપવા સંમતી દર્શાવેલ છે.
ગોપાલ નમકીન દ્વારા પેકેટ સ્નેક્સ (નાસ્તો) આપવા સંમતી દર્શાવેલ છે. સ્ટર્લીંગ હોસ્પિટલ ગ્રુપ દ્વારા મેડીકલ સેવા પૂરી પાડવા સંમતી દર્શાવેલ છે અને આર. કે. ફિઝીયો કોલેજ દ્વારા ફીઝીયોેરાપીસ્ટ સેવા પૂરી પાડવા સંમતી દર્શાવેલ છે.