જીસેટી કાયદાના વિરુદ્ધમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને દાણાપીઠ વેપારીઓ દ્વરા સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું હતું.અને આ બંધપાળવાના હિસાબે કરોડોનું નુકસાન થયું હતું.વેપારીઓનું કહેવું છે કે જીએસટીના દર પણ અન્યાયી હોવાથી વેપારીઓમાં નારજગી જોવા મળી છે.જીએસટીના કાયદા વિરુદ્ધમાં અપાયેલ બંધના એલાન અંગે રાજકોટ માર્કેટિંગ યાડના વેપારી દ્વાર સજ્જડ બંધ પાડીને ઉગ્રવિરોધ કરવામાં આવ્યોહતો
રાજકોટ યાર્ડમાં 300થી વધુ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સ્વયંભુ બંધ પાડ્યું હતું. બંધના પગલે યાર્ડમાં હરરાજીનું કામ ખોરવાય ગયું હતું.