રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા આજે શહેરની શ્રી રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા નં. 64 બી, સાધુ વાસવાણી રોડ શાળામાં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.મોકડ્રીલ દરમ્યાન શાળામાં પ્રિન્સીપાલ, શિક્ષકો તેમજ શાળાના તમામ સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એચ. પી. ગઢવી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા શાળામાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને વિદ્યાર્થીઓને તથા અન્ય સ્ટાફને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.
- ગીર સોમનાથ: વિનામુલ્ય IVF નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!