અરવિંદભાઈ રૈયાણી રાજકોટની રૈયતના નાડ પારખું છે: મોહનભાઇ કુંડારીયા

રાજકોટ વિધાનસભાની બેઠક ૬૮ના મધ્યસ્ કાર્યાલયને આજરોજ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે  ઉપસ્તિ અગ્રણીઓનો એક સુર રહ્યો હતો કે, ભાગેડુ ધારાસભ્ય ઇન્દ્રનીલે રાજકોટ પૂર્વના મતદારોનો વિશ્વાસઘાત કર્યો હોઈ અને જાતિવાદને પોષતી કોંગ્રેસને લીલા તોરણે પાછી મોકલવાનો નીર્ધારનો જુવાળ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ્ના પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુડારિયા, મેયરશ્રી જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ મેયરશ્રી ઉદયભાઈ કાંગડ તેમજ લેઉવા પટેલ અગ્રણી શ્રી ધરમશીભાઈ પટેલ, પ્રજાપતિ સમાજના અગ્રણી શ્રી દલસુખભાઈ જાગાણીની અને પૂર્વ ધારાસભ્ય શ્રી ટપુભાઈ લીંબાસીયા તા સમસ્ત કોર્પોરેટરશ્રીઓની હાજરીમાં ખુલ્લું મૂકવામા આવ્યુ હતું.

કાર્યાલય ખુલ્લું મૂકાતાં સમયે વિશાળ સભા યોજાઈ હતી. જેમાં વિધાનસભા બેઠક નં – ૬૮ વિસ્તારના પટેલ સમાજ, કોળી સમાજ, પ્રજાપતિ સમાજ, રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ, આહિર – બોરીચા સમાજના આગેવાનો અને સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થ્તિ રહ્યા હોય વિજયોત્સવ જેવા દૃશ્યો દૃશ્યમાન યાં હતાં.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સને શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાંી ચૂંટાયેલા કોંગ્રેસી ધારાસભ્યએ લોકોના વિશ્વાસનો દ્રોહ કર્યો હતો અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ યુવા નેતા શ્રી અરવિંદભાઈ રૈયાણીને ટીકીટ આપેલ હોઈ તેમના કાર્યને અને પ્રજાની લાગણી અને માંગણીને પૂર્ણ રીતે સંતોષવાનો પ્રયત્ન કરવાનાં છે. આપણા ઉમેદવાર આ જ વિસ્તામાંી બે વખત કોર્પોરેશનમાં પણ જીતી ચૂક્યાં છે. ત્યારે પ્રજાના પ્રશ્નોને પૂર્ણ રીતે સાંભળી અને લોકોને આપણા ઉમેદવારની કાર્યપદ્ધતિ વિશે વિશ્વાસ બેસે તેવું કાર્ય કરવાની ઉપસ્તિ સૌ કાર્યકરોની જવાબદારી છે.

ખુલ્લાં મુકાયેલા કાર્યાલયનાં પ્રસંગે સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક ઉપયોગી યોજનાઓ વિશે માહિતી આપી કાર્યકરોને ખૂબ મેહનતી શ્રી અરવિંદભાઈ રૈયાણી માટે કામ કરાવી લોકો વચ્ચે જ રહેવાનું જણાવ્યુ હતું. તેઓ સતત બે ટર્મી ચૂંટાતા હોઈ લોકો જ તેમના કામનો અને તેમનો પ્રચાર કરશે.

આ પ્રસંગે ઉપસ્તિ રહેલ રાજકોટના મેયર શ્રી જૈમનભાઈ ઉપાધ્યાયએ કાર્યકરોને હાકલ કરી હતી કે, જેમ તમે લોકોએ સતત બે ટર્મી શ્રી અરવિંદભાઈ રૈયાણીને કોર્પોરેટર બનાવ્યાં છે. તેવી જ રીતે હવે ધારાસભ્ય પણ બનાવી દેજો.

સભા સમયે દેવી પૂજક સમાજના ૧૦૦ી વધુ તેમજ દલિત અને કોળી સમાજના બહોળી સંખ્યામાં યુવકોને ઉપસ્તિ અગ્રણીઓએ કેશરીયો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા હતાં.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શહેર મહામંત્રી શ્રી કિશોરભાઈ રાઠોડે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દીપકભાઈ પ્નારાએ કર્યું હતું.

રાજકોટ વિધાનસભા ક્ષેત્ર ૬૮ના કાર્યાલયનું ઉદ્ ઘાટન

રાજકોટ ૬૮ (રાજકોટ પૂર્વ) વિધાનસભા ક્ષેત્ર ભાજપા મધ્યસ્ કાર્યાલયનું ઉદ્ઘઘાટન શહેર ભાજપ્ના પ્રમુખ શ્રી કમલેશ મીરાણી તા પૂર્વ કેન્દ્રીય મત્રી અને સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, ભાજપ્ના ઉમેદવાર શ્રી અરવિંદ રૈયાણી, મેયર શ્રી જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર શ્રી ઉદયભાઈ કાંગડ તા વિધાનસભા પ્રભારી શ્રી કિશોરભાઈ રાઠોડ તા ભાજપ અગ્રણી શ્રી અનિલભાઈ રાઠોડ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.