રાજકોટ જિલ્લાની ૮૭૫ પ્રામિક શાળાઓમાં ધો.૧માં કાલી શાળા પ્રવેશોત્સવ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જસદણના જીવાપર ગામે બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે
ગ્રામ્ય કક્ષાના શાળા પ્રવેશોત્સવમાં રાજય સરકારના પાંચ મંત્રીઓ, ૧૬ આઈએએસ-આઈપીએસ અધિકારીઓ અને ૯૭ કલાસ-૧-૨ના અધિકારીઓ ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવમાં જોડાશે
જિલ્લા પંચાયત હસ્તકની પ્રામિક શાળાઓમાં ગ્રામ્ય કક્ષાના શાળા પ્રવેશોત્સવનો આવતીકાલી પ્રારંભ નાર છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી જસદણના જીવાપર ગામે ભુલકાઓને ધો.૧માં પ્રવેશ અપાવી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે. રાજકોટ જિલ્લાની ૮૭૫ જેટલી પ્રામિક શાળાઓમાં ધો.૧માં ૧૬૪૭૩ બાળકોને પ્રવેશ આપવાનો હોવાનું જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારી હરીયાણીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું.
પ્રામિક શિક્ષણાધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની ૮૭૫ પ્રામિક શાળાઓમાં આવતીકાલી ત્રણ દિવસ સુધી રાજય સરકાર આયોજીત ૧૫મો શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ ૨૦૧૭નો પ્રારંભ શે. જિલ્લામાં ધો.૧માં ૧૬૪૭૩ બાળકોને પ્રવેશ આપવાનો છે. જેમાં ૮ હજાર જેટલા કુમારો અને ૭ હજાર જેટલી ક્ધયાઓનો સમાવેશ ાય છે. શાળા પ્રવેશોત્સ દરમિયાન બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારની ક્ધયાઓને તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ ટકાી ઓછો મહિલા સાક્ષરતાનો દર છે તેવી ૫૫૮ ક્ધયાઓને બોન્ડ પણ આપવાના છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન જુદા જુદા ૯૭ જેટલા ‚ટ નક્કી કરાયા છે. જેમાં તા.૮,૯ અને ૧૦ ત્રણ દિવસ સુધી ચાલનારા શાળા પ્રવેશોત્સવમાં રાજયના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી ઉપરાંત પાંચ મંત્રીઓ, ૧૬ જેટલા આઈએએસ, આઈપીએસ અધિકારી, ૯૭ જેટલા જિલ્લાના કલાસ-૧-૨ અધિકારીઓ શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.
રાજકોટ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન પુરુષોતમભાઈએ જણાવ્યું હતું કે, આવતીકાલી ત્રર દિવસ રાજકોટ જિલ્લો અને રાજયભરમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી વિદ્યા શાખા ઉત્સવ યોજાશે. અંદાજીત ૧૬ હજાર વિર્દ્યાીઓને શાળામાં પ્રવેશોત્સવ અને ૫૦૦ વિર્દ્યાનિીઓને બોન્ડ પણ અપાશે. જે શાળાઓમાં ડ્રોપઆઉટ રેસીયો વધુ હશે તે શાળામાં ખાસ ધ્યાન રાખવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં આવતીકાલી શ‚ તા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગામડે-ગામડે ભુલકાઓનું પહેલા ધોરણમાં ઉમળકાભેર પ્રવેશ કરાવાશે. સો સો બાળકોને અભ્યાસ માટે જ‚રી સ્કુલબેગ અને કીટ પણ આપવામાં આવશે. ગ્રામીણ કક્ષાની જે શાળાઓમાં ડ્રોપ આઉટ રેસીયો વધારે હશે તેની સમીક્ષા કરી શિક્ષણનું સ્તર સુધારવા પ્રયાસ કરાશે.