આવતીકાલની ચૂંટણીમાં નિર્ભયપણે મતદાન કરવા પંકજ રાવલની અપીલ
અબતક-રાજકોટ
સૌ2ાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજ- 2ાજકોટ જિલ્લાના પ્રમુખ પંકજભાઈ 2ાવલ તેમજ સૌ2ાષ્ટ્ર- કચ્છ પ2શુ2ામ યુવા સંસ્થાનના પ્રમુખ પંકજભાઈ દવે તેમજ ની2ંજનભાઈ દવે, સમી2ભાઈ ખી2ાની એક સંયુક્ત અખબા2ી યાદીમાં જણાવાયું છે કે આગામી તા.20/2ના 2વીવા2ે શહે2ના ટાગો2 2ોડ ખાતે વિ2ાણી હાઈસ્કુલની સામે નાગ2 બોર્ડીંગ ખાતે સવા2ે 9 થી 4 દ2મ્યાન 2ાજકોટ જિલ્લા સમસ્ત બ્રહમસમાજના પ્રમુખપદની ચૂંટણી અંતર્ગત 2ાજકોટ જિલ્લાના તમામ તાલુકા અને ગામોમાંથી સૌ ભુદેવ ભાઈ-બહેનો સામુહિક 2ીતે ઉપસ્થિત 2હી આ ચૂંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન ક2ે તેવી હાકલ ક2ી હતી. ત્યા2ે 2ાજકોટ જિલ્લાના સમસ્ત બ્રહમસમાજના પ્રમુખપદના પ્રબળ દાવેદા2 પંકજભાઈ 2ાવલ અને તેની ટીમ દ્વારા 2ાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામડાઓમાં 2હેતા ભુદેવો સાથે ઘનિષ્ઠ લોક્સંપર્ક ક2ી અને વધુમાં વધુ મતદાન થાય તે માટે પ2ીશ્રમની પ2ાકાષ્ઠા સર્જી 2હયા છે. અને જેનો કાર્યક્રમ સૌ2ાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના પ્રમુખ અલ્કેશભાઈ ભટૃના જણાવ્યા પ્રમાણે તા.20/2ને 2વીવા2ે સવા2 ના 9 થી 4 સુધી મતદાનનો પ્રા2ંભ થશે. ત્યા2ે આ સમગ્ર ચૂંટણી વ્યવસ્થા માટે સંકલન સમિતિની પણ 2ચના ક2ેલ છે. બહા2ગામથી આવતા ભુદેવો માટે ઝડપી મતદાન થાય તે માટે અલાયદી વ્યવસ્થા ક2વામાં આવેલ છે.
જેમાં ચૂંટણી અધિકા2ી ત2ીકે મીલનભાઈ શુકલની નિમણુક થી ચૂંટણી પ્રક્રિયા સ2ળ, પા2દર્શક અને પ્રમાણિક્તા થી સંપન્ન થશે.રાજકોટ જિલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખપદના પ્રબળ દાવેદાર પંકજભાઇ રાવલ અને તેની ટીમ દ્વારા આ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામડાઓમાં રહેતા ભૂદેવો સાથે ઘનિષ્ઠ લોકસંપર્ક સાથેનો પ્રવાસ સંપન્ન થયો હતો. ત્યારે પંકજભાઇ રાવલને રાજકોટ જિલ્લાના તાલુકા અને ગામડાઓના ભૂદેવો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ પદના પ્રબળ દાવેદાર પંકજભાઇ રાવલ, તથા તેમની સાથે આવેલા સમીર ખીરા, નિરંજનભાઇ દવે, અજયભાઇ સાતા, અમિત ખીરા વગેરેએ જણાવ્યું હતું કે, અમુક વિઘ્ન સંતોષીઓ દ્વારા મતદારોમાં ભયનો માહોલ સર્જાય તેવા હેતુથી વિવિધ અપપ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ લોકો નિર્ભય બની આવતીકાલની ચુંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરે તેવી પંકજભાઇ રાવલ દ્વારા અપીલ કરવામાં આવીછે.