મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા: મહિલા મોરચા દ્વારા ગૌમાતાનું પૂજન
ગુજરાત સરકારે ગૌહત્યા પ્રતિબંધનો વિધાયક પસાર તા રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપના અધ્યક્ષ ડી.કે.સખીયા તા મહામંત્રી ભાનુભાઈ મેતાની ઉપસ્િિતમાં ગૌપૂજન તા આતશબાજી દ્વારા હર્ષોલ્લાસ સો જણાવ્યું હતું કે, ગૌહત્યા રોકવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ લીધેલ ઐતિહાસિક પગલાને આવકારી શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપના આગેવાન કાર્યકર્તાઓ ઉપપ્રમુખ પરસોત્તમભાઈ સાવલિયા,નીતિનભાઈ ઢાંકેચા, મંત્રીઓ વિનુભાઈ પરમાર, સતીશભાઈ ભીમજીયાણી, ગૌતમભાઈ કાનગડ, ગીરીશભાઈ પરમાર, ભરતભાઈ રબારી, અરવિંદભાઈ સિંધવ, વલ્લભભાઈ સેખલિયા, વિક્રમભાઈ ખીમાણીયા, અમિતભાઈ પડારિયા, વિજયભાઈ કોરાટ, બાબુભાઈ નસીત, શૈલેશભાઈ શિંગાળા, ભરતભાઈ શિંગાળા, જીતેશભાઈ શિંગાળા, સતીશભાઈ શિંગાળા, જીવરાજભાઈ ડોબરિયા, દશરસિંહ જાડેજા, અરુણભાઈ નિર્મળ, હિરેન જોશી, નવીનભાઈ ગૌસ્વામી, ભરતભાઈ ડાભી, વિનોદ દક્ષીણી, મનીષભાઈ ચાંગેલા, ભાસ્કરભાઈ જશાણી, જયેશભાઈ પંડ્યા, પરેશભાઈ ડાંગર, ડો.ભરતભાઈ વેકરીયા, હરેશભાઈ મકવાણા, જીતુભાઈ ચૌહાણ, નીતિનભાઈ સગપરીયા, બીપીનભાઈ રેલીયા, રજનીભાઈ સખીયા, મનોજભાઈ અકબરી, અરજણભાઈ ખીમાણીયા, દિનેશભાઈ વીરડા, જગદીશભાઈ બોરીચા, હરેશભાઈ જળુ, પ્રવીણભાઈ સેગલીયા, આશિષભાઈ લીંબાસીયા, સન્ની ભાલોડી, ધીરેનભાઈ સંખાવરા, મયંકભાઈ મણવર, ઘનશ્યામભાઈ મકવાણા, ચિંતન બોદર, સંદીપભાઈ બંજાણીયા, અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, સાગર ડાભી, કિશોર ચાવડા સહીતના હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં મહિલા મોરચા દ્વારા ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે મહિલા મોરચાના આગેવાનો ઉપપ્રમુખ સીમાબેન જોશી, રસીલાબેન સોજીત્રા, મીનાબેન પટેલ અને શિલાબેન ડોડીયા સહીતના હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ગોરમહારાજ જયેશભાઈ પંડ્યાએ ગાયનું પૂજન કરાવ્યું હતું.
આ તકે સખીયાએ વધુમાં ગાય ધન બચે તો દેશનો વિકાસ ાય તેના ફાયદા જણાવતા કહ્યું હતું કે, એક ગાય એક દિવસમાં ૧૦ કિલો ગોબર આપે છે.ત્રણ લીટર મૂત્ર આપે છે.ગાયના એક કિલો ગોબરી ૩૩ કિલો ફર્ટીલાઈઝર બને છે.આ ઓર્ગેનિક ખાદ્યી ખેતીમાં પાક સારો મળે છે.વૈજ્ઞાનિકોએ ગાયના ગોબર ઉપર રીસર્ચ કરતા તેમાં ૧૮ જાતના પોષકતત્વ છે.જેમાં મેગેનીઝ,ફોસ્ફરસ,પોટેશિયમ,કેલ્શિયમ,આયરન,કોબાલ્ટ,સીલીકોન જેવા અનેક ઉપયોગી તત્વો તેમાં હોય છે.જે રાસાયણિક ફર્ટીલાઈઝરમાં વધુમાં વધુ ત્રણ ઉપયોગી તત્વો હોય છે.તેના કરતા ગાયના ગોબરમાં ૧૦ ગણો તાકતવર હોય છે. ૧ કિલો ગોબરમાંી ૩૩ કિલો ખાદ્ય બને છે.જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ૬ રૂ.કિલો ભાવ છે. જેનાી રોજના ૧૮૦૦ ી ૨૦૦૦ ‚ા.ની આવક તી હોય છે.ગાયના ગોબરમાંી મીેન ગેસ બને છે.તેમાંી રસોઈઘર તેમજ ગાડી ચલાવી શકાય છે.
ભાજપ સરકાર ખરા ર્અમાં પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકાર, પ્રગતિશીલ સરકારએ વિધાનસભામાં જુદા-જુદા વિધાયકો પસાર કર્યા જેમાં ગૌ હત્યા પ્રતિબંધ મુકીને ગૌહત્યા પ્રતિબંધ કાનુન સખ્ત બનાવ્યો તેમજ સૌના માટે શિક્ષણ અને તે પણ વ્યાજબી ફી, જ્યાં વસવાટ ત્યાં આવાસનો હક્ક ગુજરાતના ગરીબો સરકારી જમીન પર આવાસ બાંધીને રહેતા હોય ત્યાં ડીમોલીશનનો ભય દુર કર્યો. સરકાર કાનુની સરકારી જમીન પરના આવાસો માટે ટાઈટલ હક્ક આપવામાં આવશે.જેનાી ગરીબોને આશરો મળશે.સૂચિત નહિ સુવ્યવસ્તિ સોસાયટી.જૂની યુએલસીની ખાનગી જમીન પર જે આવાસો બની ગયા છે અને ગરીબો મકાન બનાવીને રહે છે.તે મકાનના ટાઈટલ હક્ક આપવામાં આવશે.