કાકા ભત્રીજા સહીત ચાર ઘવાયા: બંને પક્ષે મળી ચાર સામે નોધાતો ગુનો
કોટડા સાંગાણીના વાદીપરી ગામે સામ સામે મારમારીને બનાવ પ્રકાશમાં આવ્યો છે.ગાળું બોલવાનીના પાડતા ધારીયા અને પાઇપ વડે ફટકાર્યો હતો.હુમલામાં ઘવાયેલા ગંભીર પ્રૌઢને હોસ્પિટલના બિછાને ખસેડાયા હતા.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કોટડા સાંગાણીના વાદીપરામાં ગાળું બોલવાનીના પાડતા બે પરિવારો વચ્ચે અથડામણ થઈ હતી ત્યારે સામસામે ફરિયાદ નોંધાઇ હતી.જેમાં સોમાભાઈ મોહનભાઇ મેર(ઉ.વ.50)ને ધારીયા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો
જેને બચાવવા માટે તેના પત્ની જસુબેન સોમાભાઈ મેર(ઉ.વ.48) વચ્ચે આવતા તેને પણ ફટકારવામાં આવ્યા હતા હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારે સામે પક્ષે.બન્ને કાકા ભત્રીજા મોહિત અને રઘુભાઈ પણ ઘવાયા હતા પોલીસે બનાવની નોંધ કરી બને પરિવારોની સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.