સમાવેશ કરવામાં આવ્યો છે.ત્રીજા તબકકામાં ફાઈનલ પસંદગી માટે મહાપાલીકા દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે રાજકોટને સ્માર્ટસિટી બનાવવામાટે ‚ા. ૨૬૨૩ કરોડ ખર્ચવામાં આવશેતેમ આજે પત્રકાર પરિષદમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાય, મ્યુનીસીપલ કમિશનર બંછાનીધી પાની સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતુ રાજકોટ દેશનું પ્રથમ ટ્રાન્ઝીટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ સિટી બનશે ૨૮મીએ કેન્દ્ર સરકાર સમક્ષ સ્માર્ટ સિટીની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
તેઓએ વધુમા ઉમેર્યુ હતુ કે, સ્માર્ટ સીટી મિશન અંતર્ગત સ્માર્ટ ઉપાયો એરીયા બેઈઝડ ડેવલપમેન્ટ, પાન સીટી સ્માર્ટ સોલ્યુશન નકકી કરવાના ભાગ‚પે એરીયા બેઈઝડ ડેવલપમેન્ટમાં રાજકોટના જુદા જુદા ચાર વિસ્તારે ગ્રીન ફિલ્ડ ડેવલપમેન્ટ ન્યુ રેષકોર્ષ, રેટ્રોફિટીંગ ટ્રાન્ઝીટ ઓરીએન્ટેડ ઝોન એલોંગ બી.આર.ટી.એસ. કોરીડોર સ્લમ રી ડેવલપમેન્ટ -રીવર રીઝુવિનેન, રેટ્રોફિટીંગ ૫૦૦ એકર એરાઉન્ડ ધી રેષકોર્ષ એરીયા તથા પાન સીટી સ્માર્ટ સોલ્યુશનમં જુદા જુદા ૫ વિસ્તારો પાણી વિતરણ તથા ગંદાપાણીનો નિકાલ, ધન કચરનં નિકાલનું વ્યવસ્થાપન પર્યાવરણ અને ઉર્જા, વહન અને પરીવહન વ્યવસ્થાપન, આઈ.ટી.ઈ. ગવર્નન્સ, સુરક્ષા નકકી કરવામાં આવેલ જે પૈકી વિકલ્પોની પસંદગી માટે દરેક વિસ્તારનો અગ્રતાક્રમ નકકી કરવા માટે દરેક શહેરીજનોને ભાગ લેવા માટે જુદા જુદા માધ્યમો જેવા કે ભારત સરકાર તથા રાજકોટ મહાનગરપાલીકાની વેબસાઈટ તથા ઈ મેઈલ તેમજ વોર્ડ ઓફીસ, બી.આર.ટી.એસ. સ્ટેશન, સીવીક સેન્ટર ખાતે ડ્રોપ બોકસ મારફત શહેરીજનો દ્વારા રજુ કરવામાં આવેલ સ્માર્ટ ઉપયો મુખ્ય દરખાસ્ત તૈયાર કરાય છે.
જેમાં એરીયા બેઈઝડ ડેવલપમેન્ટ માં ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ ન્યુ રેષકોર્ષ, સ્લમ એન્ડ રીવર રીઝુવિનેશન, સ્ટ્રોફીટીંગ ૫૦૦ એકર એરાઉન્ડ ધી રેષકોર્ષ એરીયા અને રેટ્રોફિટીંગ-ટ્રાન્ઝીટ ઓરીએન્ટેડ ઝોન એલોંગ બીઆરટીએસ કોરીડોર
પાન સીટી સ્માર્ટ સોલ્યુશનમાં વાહન અને પરીવહન વ્યવસ્થાપન, આઈટી ઈ ગવર્નન્સ સુરક્ષા, પાણી વિતરણ તથ ગંદા પાણીનો નિકાલ, પર્યાવરણ અને ઉર્જા ઘન કચરાનાં નિકાલનું વ્યવસ્થાપનનો સમાવેશ કરાયો
શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકાસવવા માટે સ્માર્ટ સીટી પલ્ન અંતર્ગત સ્માર્ટ ઉપાયોમાં એરીયા બેઈઝડ ડેવલપમેન્ટ એબીડીમાં મુખ્ય ઘટકો જેવા કે મેનેજમેન્ટ ક્ધવેન્શન કમ ઈન્ડોર,આઉટડોર એકઝીબીશન સેન્ટર, સ્ક્રીલ ડેવલપમેન્ટ સેન્ટર, સ્માર્ટ મીટર તથા આધુનિક સ્કાડા સીસ્ટમ દ્વારા ૨૪-૭ વોટર સપ્લાય, અંડર ગ્રાઉન્ડ કેબલીંગ તથા સર્વીસીઝ માટે યુટીલીટી ડકટ, સ્માર્ટ મલ્ટી લેવલ કાર પાર્કીંગ, એન્વાયરમેન્ટ મોનીટરીંગ સ્ટેશન, જાહેર સલામતીનાં હેતુસર સર્વેલન્સ માટે સી.સી.ટીપી એન્ડ પીટી.ઝેડ કેમેરા લીફટ તથા એસ્કેલેટર સાથેના ફ્રુટ ઓવર બ્રિજ, એફોર્ડેબલ હાઉસીંગ, એમ્યુઝમેન્ટ પાર્ક સાથે ૩ તળાવોનું નવીનીકરણ, ગ્રામ હટ અને કલ્ચરલ સેન્ટર, વર્લ્ડ કલાસ સ્પોર્ટસ એરેના સાથેનું ઈન્ડોર, આઉટડોર સ્ટેડીયમ, ન્યુ. રેષકોર્ષ, ૨ મેગાવોટ કેપેસીટીનાં સોલાર પ્રોજેકટ નોન મોટરાઈઝડ ટ્રાન્સ્પોર્ટ તથા ગ્રીન વે જુદા જુદા જાહેર સાર્વજનીક સ્થળોએ વાઈફાઈની સુવિધા વિગેરે તથા પાન સીટી સ્માર્ટ સોલ્યુશનમાં મુખ્ય ઘટકો જેવા કે સ્માર્ટ શહેરી પરીવહનની સુવિધા સ્માર્ટ પાર્કિંગ સોલ્યુશન, સ્માર્ટ કાર્ડ સોલ્યુશન, ઈન્ટેલીજન્ટ ટ્રાફીક મેનેજમેન્ટ સીસ્ટમ, સ્માર્ટ વોટર સપ્લાય અને વેસ્ટ મેનેજમેર્ન્સ્ટ ગવર્નન્સ, ઈન્ટીગ્રેટડ કમાન્ડ એન્ડ કંટ્રોલ, સેન્ટર જી.આઈ.એમ સોલ્યુશન, સ્માર્ટ ડીસ્પ્લે, આર.એમ.સી. ઈ.આર.પી. રાજકોટ બીઝનેશ પોર્ટલ, પબ્લીક એનાઉન્ટસમેન્ટ સીસ્ટમ વિગેરે વિકાસ કામો માટે અનુક્રમે ‚ ૨૧૭૭.૪૬ કરોડ તથા . ૪૪૫.૫૫ કરોડ મળી કુલ . ૨૬૨૩.૦૧ કરોડનો ખર્ચ અંદાજવામાં આવે છે.