લુંટ, વાહન ચોરી, મારા મારી તેમજ અસંખ્ય ગુન્હાઓમા પકડાયેલ કાયદાના સંઘર્સમા આવેલ બાળકીશોર તેમજ બીજા વાહન ચોરને ઝડપી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રી સાહેબ તથા એ.સી.પી ક્રાઇમ શ્રી જયદીપસિંહ સરવૈયા સાહેબનાઓએ અસરકારક પેટ્રોલીંગ ફરી મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા અને અનેક વાહનચોરીમા તેમજ લુટના ગુન્હાઓમા પકડાયેલ તેમજ મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાથી નાશેલ બાળ કીશોર ઇમરાન રાજકોટમા વાહન ચોરી કરતો હોય તેને પકડવા માટે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એમ.ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ ડી.પી.ઉનડકટ નાઓ તથા પો.સબ.ઇન્સ મહાવીરસિંહ.બી.જાડેજા નાઓની ટીમ કાર્યરત હોય જેમા પો.હેડ.કોન્સ રાજેશભાઇ બાળા તથા પો.હેડ.કોન્સ સિધ્ધરાજસિંહ ચુડાસમા, પો.કોન્સ રધુવિરસિંહ વાળા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ વિજયભાઇ ડાંગર નાઓને મળેલ બાતમી આધારે આરોપીઓનુ પગેરૂ મળતા ૧૫૦ ફુટ રીંગ રોડ પુનીતના પાણીના ટાકા પાસેથી
આરોપી :
(૧) કાયદાના સધર્સમા આવેલ (બાળ કિશોર) ઇમરાન ઉર્ફે ઇમલો એસ/ઓ હાસમભાઇ સૈયદ ઉવ.૧૭ રહે.ગુલાબનગર રોલેક્ષના કારખાનાની બાજુમા શેરી નં.૨ ગોડલ રોડ રાજકોટ
(૨) દીપક ઉર્ફે કાન્ચો ઉર્ફે દીપો સન/ઓફ ભરતભાઇ રાઠોડ રહે.મનહરપુર-૧ મ.પરા રાજકોટ
(૩) રાહુલ ઉર્ફે રવિ સન/ઓફ કિશોરભાઇ સાપરા જાતે રહે. ઉદયનગર શેરી નં.૨૩ રાજકોટ
ગુન્હાની વિગત :
(૧) મારૂતી સીયાઝ કાર સફેદ કલરની કિ.રૂ.૭,૦૦,૦૦૦ એસ.જી.હાઇવે સર્વીસ રોડ પરથી લુંટ કરેલ છે જે બાબતે અમદાવાદ વસ્ત્રા પુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૨૪/૧૮ ઇપીકો કલમ ૨૯૪(ખ),૩૯૨,વિ.
(૨) બજાજ કુ નુ કેટીએમ મોટર સાયકલ કિ.રૂ.૧,૯૫,૦૦૦ સાબરમતી રામનગર વિસ્તારમાથી અમદાવાદ સાબરમતી પો.સ્ટે ફ.ગુ.નં.૧૩૯/૧૮ ઇપીકો કલમ ૩૭૯ વિ.
(૩) હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ કિ.રૂ.૪૮૦૦૦ કુવાડવા રોડ ડી માર્ટની બાજુની શેરીમાથી ચોરી કરેલ જે બાબતે રાજકોટશહેર બી ડીવી પો.સ્ટે ફ.ગુ.૨૦૫/૧૮ ઇપીકો કલમ ૩૭૯,
(૪) સ્પેન્ડલર પ્લસ મો.સા.રૂ.૨૫૦૦૦ રામધણ મંદીરની પાછળ એપાર્ટમેન્ટના પાર્કીગમાથી ચોરી કરેલ જે બાબતે રાજકોટ તાલુકા પો.સ્ટે ફ.ગુ.નં.૧૨૨/૧૮ ઇપીકો કલમ ૩૭૯
(૫) હોન્ડા સ્પ્લેન્ડર મો.સા કિ.રૂ.૧૫૦૦૦ ઢેબર રોડ અટીકા પરમેશ્વવર શેરી નં.૬ માથી ચોરી કરેલ ભકિતનગર પો.સ્ટે ફ.ગુ.નં. ૨૧૨/૧૮ ઇપીકો કલમ ૩૭૯,
(૬) એકટીવા-4G કિ.૪૧૦૦૦ જેતપુર નાજાવાડા પરામાથી ચોરી કરેલ છે. જેતપુર પો.સ્ટે ફ.ગુ.નં.૧૩૮/૧૮ ઇપીકો કલમ ૩૭૯
(૭) એકટીવા મોટર સાયકલ જે કિ.રૂ.૨૮૦૦૦ ગોડલ રોડ ટોયોટોના શો રૂમની પાછળ વાડીમાથી ચોરી કરેલ જે સાપર પોલીસ સ્ટેશનની હદ હોય તેઓને જાણ કરવામા આવેલ છે.
(૮) એ ડીવીજન પો.સ્ટે ફ.૨૦૬/૧૮ ઇપીકો કલમ ૪૫૨, જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ) કાયદાના સધર્સમા આવેલ (બાળ કિશોર) વિરૂધ્ધ દાખલ થયેલ છે.
આમ સાતેય વાહનની કુલ કિ.રૂ.૧૦,૫૨૦૦૦ તથા છરી ની કિ.રૂ.૫૦ એમ કુલ રૂ. ૧૦,૫૨૦૫૦ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી નંબર ૧ બાળકીશોર હોય તે કાયદાના સધર્સમા આવેલ તેને નજર કૈદ તેમજ નં.૨ તથા ૩ ને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ પંચનામાની વિગત આજરોજ અટક કરેલ છે.
કામગીરીમા રોકાયેલ અધિકારી/ કર્મચારીઓ
પો.સબ.ઇન્સ ડી.પી.ઉનડકટ પો.સબ.ઇન્સ મહાવીરસિંહ.બી.જાડેજા, એ.એસ.આઇ જયદીપસિંહ રાણા,પો.હેડ કોન્સ સિધ્ધરાજસિંહ ચુડાસમા, પો.હેડ.કોન્સ ભરતભાઇ વનાણી, પો.હેડ.કોન્સ રાજેશભાઇ બાળા,પો.હેડ.કોન્સ હરદેવસિંહ જાડેજા, પો.કોન્સ રધુવિરસિંહ વાળા, પો.કોન્સ સિંધ્ધરાજસિંહ જાડેજા, પો.કોન્સ વિરદવેસિંહ જાડેજા,તથા પો.કોન્સ વિજયભાઇ ડાંગર
કાયદાના સધર્સમા આવેલ (બાળ કિશોર) ઇમરાન ઉર્ફે ઇમલો એસ/ઓ હાસમભાઇ સૈયદના મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાથી પતરૂ ઉચુ કરી ભાગેલ અને ત્યાર બાદ આ ઉપરોકત વાહનો ની લુંટ અને ચોરીઓ કરેલ છે.