30થી વધુ વિવિધ ગેમ્સનું અનેરૂ આકર્ષણ: 12ડી વીઆર પ્લેયરનું નવુ નજરાણું: અનલોકની જાહેરાત સાથે ક્રેઝી વર્લ્ડમાં મોજ માળતા બાળકો

કોરોના મહામારી બાદ અનલોક થતાં જ લોકો ફરવામાં વધારે અગ્રતા રાખી રહ્યાં છે અને માઇન્ડ અને મૂડફ્રેશ કરવા અને માનસિક શાંતિ માટે અવનવા સ્થળે જઇ રહ્યાં છે અને ખરીદી માટે કે વિકેન્ડમાં તેમના પરિવાર અને બાળકો સાથે રાજકોટ રિલાયન્સ મોલમાં તો અચુક જાય છે ત્યારે બાળકો સાથે રમતો અને એડવેન્ચર કરવા માટે ક્રેઝી વર્લ્ડમાં અચૂક મુલાકાત લઇ અને અઢળક ગેમ્સોની મજા મળે છે.

creazy world 3

‘ક્રેઝી વર્લ્ડ’ કે જે રિલાયન્સ મોલ ખાતે ત્રીજા માળ પર આવેલું છે. ક્રેઝી વર્લ્ડમાં એડવેન્ચર અને અમેઝીંગ ગેમ્સનો અઢળક ખજાનો છે. જ્યાં નાના બાળકોથ લઇ યુવાનો-યુવતીઓ માટે અમેઝીંગ ગેમ્સનો અનેરો આનંદ ઉઠાવી શકે છે. ક્રેઝી વર્લ્ડમાં બલુન ફ્લાય, એન્ગ્રી બુલ, વોટર સ્યુટીંગ અને રોલીંગ કપ જેવી 20 થી 30 અવનવી અમેઝીં ગેમ્સ આવેલી છે. જ્યાં બાળકો સહિત મોટેર બધા જ લોકો રમતોનો આનંદ ઉઠાવી શકે છે.

creazy world 31

અમેઝીંગ ગેમ્સ સાથે ઇન્ડોર ક્રિકેટ કે જ્યાં કોઇ ક્રિકેટના રસીયા હોય તો ત્યાં જઇ બેટીંગ કરી અને ક્રિકેટની ત્યાં જ મજા ઉઠાવી શકો છો. સાથે જ 12ડી વીઆર પ્લેયર કે જ્યાં આધુનીક તકનીકથી નવા જેલુ વીઆર થીયેટર કે જેમાં બેસી અને વીઆરની મજા માણી શકો છો અને જો તમે ટેટૂના શોખીન હોય તો ત્યાં જ અવનવ ટેટૂસ પણ ટેટૂ સ્ટુડીયોમાં કરાવ શકો છો. માત્ર નજીવી કિંમત  અને ઓફરથી ટોકન ખરીદીને ગેમ્સની મજા માણી શકો છો.

ટૂંક સમયમાં જ નવું એડવેન્ચર પાર્ક રાજકોટને ભેટ કરીશ: આશિષભાઇ રાઠોડ(ઓનર)

ક્રેઝી વર્લ્ડના ઓનર આશિષભાઇએ ‘અબતક’ સાથેની ખાસ વાતચિતમાં જણાવ્યું હતું કે ક્રેઝી વર્લ્ડ રાજકોટમાં રિલાયન્સ મોલનું ઓપનિંગ 2015માં થયું ત્યારે તેના બે મહિના બાદ ક્રેઝી વર્લ્ડ રિલાયન્સ મોલમાં ત્રીજા માળ પર શરૂ કરવામાં આવ્યું હતું. હાલ ક્રેઝી વર્લ્ડનો છઠ્ઠાં વર્ષમાં પ્રવેશ છે. ક્રેઝી વર્લ્ડ હંમેશના માટે બાળકો માટે અને એડલ્ટ માટે કંઇકને કંઇક નવી પ્રવૃતિ લાવ્યા છે અને શરૂઆતમાં ક્રેઝી વર્લ્ડમાં 10 થી 15 ગેમ્સો હતી પરંતુ હાલ 25 થી 30 એમેઝીંગ ગેમ્સો અને આ ઉપરાંત વીઆર થીયેટરની

ફીલીંગ કરાવતું વીઆર પ્લેયર અને સાથોસાથ ટેટૂના શોખીનો માટે અવનવા ટેટૂ બનાવા ટેટૂ સ્ટુડીયા અને ઇન્ડોર ક્રિકેટ પણ ખરા જ અને હું 45 વર્ષ જૂની મનોરંજન કરતી કંપની ધરાવું છું અને હંમેશના માટે કંઇક નવુ આપવું એ અમારો લક્ષ્યાંક રહ્યો છે.

રાજકોટની પ્રજા રંગીલી છે અને નવી વસ્તુ અને ગમ્મતપ્રિય છે અને તેમને માટે કંઇક નવું-નવું આપવું છે. જેથી ટૂંક સમયમાં જ હું રાજકોટમાં કંઇક નવુ સ્થાપવા જઇ રહ્યો છું.

જે રાજકોટવાસીઓએ વિચારવ્યું પણ ના હોય અને તેનાથી પણ અદ્ભૂતને નવું નવરાત્રિના સમયમાં આપવા જઇ રહ્યું છે. જે સૌરાષ્ટ્રમાં પણ હજુ સુધી કોઇએ રાજકોટમાં નહીં આપ્યુ હોય તેવું એડવેન્ચર અને ગેમ્સઝોન પાર્ક આવી રહ્યું છે. રાજકોટમાં હું સૌ પ્રથમ ક્રેઝી વર્લ્ડ મારફત 12ડી વીઆર પ્લેયર (થીયેટર) આપ્યું છે હજુ સુધી 3ડીને 4ડી આપ્યુ છે અને તે અદ્ભૂતને અવિશ્ર્વસનીય છે. તેની સાથે ક્રેઝી વર્લ્ડમાં હોકર્સ એરિયા, એન્ગ્રી બુલ જેવી અવનવ 25 થી 30 ગેમ્સો આવેલી છે. કોરોના સમયમાં બાળકોને લાવવામાં લોકો જીજકતા હોય છે. પરંતુ અહીંયા લોકો આવે ત્યારે સેનીટાઇઝીંગ કરવામાં આવે છે અને રાઇડ્સને વારંવાર કલાકે સેનીટાઇઝ કરવામાં આવે છે પૂરતુ હાઇજેનીંગ રાખવામાં આવે છે. રાજકોટની પ્રજાને સંદેશ આપીશ કે સેફ્ટી સાથે બહાર નીકળી અને મનોરંજનો આનંદ માણે અને પરિવાર સાથે મજા ઉઠાવે.

creazy world 21

રાજકોટનું બેસ્ટ એડવેન્ચર સ્થળ એટલે ક્રેઝી વર્લ્ડ

ક્રેઝી વર્લ્ડમાં આનંદ ઉઠાવતા પરિવાર સાથે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકોના આનંદ માણવાનું એક જ સ્થળ હોય તો તે ક્રેર્ઝી વર્લ્ડ કે જ્યાં બાળકો આવતા જ આનંદમય થઇ જાય છે અને રમતોનો અનેરો આનંદને મજા ઉઠાવે છે અને રાજકોટના બેસ્ટ એમ્યુઝમેન્ટ અને એડવેન્ચર પાર્ક છે અને નજીવી રકમમાં બાળકો અને પરિવાર ભરપૂર આનંદ માણી શકે છે તેવી ઓફર રાખવામાં આવી છે કોરોના સમયમાં છૂટછાટ આપી છે. ત્યારે અહીં આવી બાળકો ફ્રેશ થઇ શકે છે અને મન મૂકી આનંદ ઉઠાવી શકે છે. કોરોનાની બીમારીથી લોકો માનસિક કંટાળી ગયા હોય છે તે અહીં આવી બીમારીને કોવિડને ભૂલી એન્જોયમેટ કરી શકે છે.

creazy world 11

શનિ-રવિ આવે એટલે બાળકોને ક્રેઝી વર્લ્ડ યાદ આવે જ: તેજલબેન અભાની (ઓનર)

ક્રેઝી વર્લ્ડના ઓનર અને મેનેજમેન્ટ કરતા તેજલબેન અભાનીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ ગૃહીણીઓ ઘરે શનિ અને રવિવારની રાહ જોતી હોય છે અને વીકેન્ડની રાહ જોતી હોય છે તો તેન ફરવાનું અને ખરીદી કરવાનું યાદ આવે તો રિલાયન્સ મોલ જ યાદ આવે અને બાળકો કે પરિવાર સાથે આવે  એટલે ક્રેઝી વર્લ્ડમાં તો અચૂક જ મુલાકાત લેવા માટે આવે છે અને આનંદ ઉઠાવવા માટે આવે છે. અહીં આવી બીમારી, પીડા અને કોરોનાકાળને મનમાંથી દૂર કરી ગમ્મત અને ગેમ્સનો બાળકો સાથે આનંદ ઉઠાવે છે અને પોતાના બાળકને અહીં સુરક્ષીત મુકી શોપીંગ કરે છે. અને રમતોનો, ગેમ્સનો આનંદ ઉઠાવે છે.

અને ઘરની બહાર નીકળી આનંદ માણે છે. ક્રેઝી વર્લ્ડમાં કોવિડના નિયમોનું પૂરેપુરુ પાલન કરી સ્થળને હાઇજેનીક રાખવામાં આવે છે. જો પરિવારો અને બાળકોએ અચુક ક્રેઝી વર્લ્ડમાં મુલાકાત લેવી જોઇએ.

ફીલીંગ કરાવતું વીઆર પ્લેયર અને સાથોસાથ ટેટૂના શોખીનો માટે અવનવા ટેટૂ બનાવા ટેટૂ સ્ટુડીયા અને ઇન્ડોર ક્રિકેટ પણ ખરા જ અને હું 45 વર્ષ જૂની મનોરંજન કરતી કંપની ધરાવું છું અને હંમેશના માટે કંઇક નવુ આપવું એ અમારો લક્ષ્યાંક રહ્યો છે.

creazy world 1

રાજકોટની પ્રજા રંગીલી છે અને નવી વસ્તુ અને ગમ્મતપ્રિય છે અને તેમને માટે કંઇક નવું-નવું આપવું છે. જેથી ટૂંક સમયમાં જ હું રાજકોટમાં કંઇક નવુ સ્થાપવા જઇ રહ્યો છું.

જે રાજકોટવાસીઓએ વિચારવ્યું પણ ના હોય અને તેનાથી પણ અદ્ભૂતને નવું નવરાત્રિના સમયમાં આપવા જઇ રહ્યું છે. જે સૌરાષ્ટ્રમાં પણ હજુ સુધી કોઇએ રાજકોટમાં નહીં આપ્યુ હોય તેવું એડવેન્ચર અને ગેમ્સઝોન પાર્ક આવી રહ્યું છે. રાજકોટમાં હું સૌ પ્રથમ ક્રેઝી વર્લ્ડ મારફત 12ડી વીઆર પ્લેયર (થીયેટર) આપ્યું છે હજુ સુધી 3ડીને 4ડી આપ્યુ છે અને તે અદ્ભૂતને અવિશ્ર્વસનીય છે. તેની સાથે ક્રેઝી વર્લ્ડમાં હોકર્સ એરિયા, એન્ગ્રી બુલ જેવી અવનવ 25 થી 30 ગેમ્સો આવેલી છે. કોરોના સમયમાં બાળકોને લાવવામાં લોકો જીજકતા હોય છે. પરંતુ અહીંયા લોકો આવે ત્યારે સેનીટાઇઝીંગ કરવામાં આવે છે અને રાઇડ્સને વારંવાર કલાકે સેનીટાઇઝ કરવામાં આવે છે પૂરતુ હાઇજેનીંગ રાખવામાં આવે છે. રાજકોટની પ્રજાને સંદેશ આપીશ કે સેફ્ટી સાથે બહાર નીકળી અને મનોરંજનો આનંદ માણે અને પરિવાર સાથે મજા ઉઠાવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.