મકાનનો દરર્વાજો ખખડાર્વતા પ્રથમ દરર્વાજો ખોલેલ નહી.  જેથી મહીલા પો.કોન્સ. ગાયત્રીબા તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠેક ઠેકાણે ગેરકાયદે જથ્થો ઝડપાયાના બનાવો સામે આવ્યા છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના મતદાનની પૂર્વ રાત્રીએ કોંગ્રેસ અગ્રણી ચાંદની લીંબાસિયાના ઘર પર પ્રોહીબિશનનો જથ્થો મળી આવ્યો હતો. પ્રોહિબિશનના આ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી અને કોંગી અંગ્રણી ચાંદની લીંબસિયાના પતિ પિયુષ લીંબાસિયાની ક્રાઈમ બ્રાન્ચે ગઇકાલે ધરપકડ કરી આજરોજ “લીમડો” પકડાવ્યો છે.

4 માસથી ગેરકાયદેસર હથિયાર તેમજ પ્રોહિબિશન ગુન્હામાં નાસ્તા ફરતા

આરોપી પિયુષ લીંબાસિયાને ક્રાઇમ બ્રાન્ચ ટીમે “લીમડો” પકડાવ્યો

WhatsApp Image 2021 06 16 at 1.03.09 PM

રાજકોટના નાસતા ફરતા આરોપી પિયુષ લીંબાસિયાને ઝડપી ક્રાઇમ બ્રાન્ચે સીન વિખી નાખ્યા છે. આખી પોલીસ કમિશનર કચેરી ચીસોથી ગુંજી ઉઠી હતી. છેલ્લા 4 માસથી તે ગેરકાયદેસર હથિયાર તેમજ પ્રોહિબિશન ગુન્હામાં ફરાર હતો.

બનાવની વિગત મુજબ તા.૨૦-૨૧/૦૨/૨૦૨૧ના રોજ પીયષુ લીંબાસિયા તથા ચાંદનીબેન લીંબાસીયા ના રહેણાંક મકાન ખાતેથી પ્રોહીબીશનનો જથ્થો મળી આર્વેલ હતો. જે ગુન્હામાં આશરે ચારેક મહીનાથી નાસ્તા ફરતા આરોપી પીયષુ ભાઇ પ્રેમજીભાઇ લીંબાસીયાની ધરપકડ કરતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી છે. રાજકોટ શહેર પોલીસ કમમશ્નર મનોજ અગ્રવાલ, તથા જોઇન્ટ પોલીસ કમમશ્નર ખરુશીદ અહમેદ તથા ડી.સી.પી.ઝોન– ૧ પ્રમર્વણકુમાર મીણા, તથા ડી.સી.પી.ઝોન-૨ મનોહરમસિંહ જાડેજા, તથા મદદનીશ પોલીસ કમમશ્નર ક્રાઇમ ડી.ર્વી.બસીયાની સુચના તથા તેમના માર્ગદશગન હેઠળ કાર્યવાહી કરાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે તા.૨૦-૨૧/૦૨/૨૦૨૧ના રોજ સોશ્યલ મીડીયામા એક ર્વીડીયો ર્વાયરલ થયેલ હતો જેમા એક બહને જાહરેમા પોતાની પાસેના હથીયારમાથી હવામા ફાયરીંર્ કરતા જોવા મળેલ. જે ર્વીડીયો બાબતે ખરાઇ કરતા ચાંદનીબેન પીયષુભાઇ લીંબાસીયા રહે.નારાયણનર્ર-૧ રાજકોટ ર્વાળા હોર્વાનુ પ્રાથમીક રીતે જાણર્વા મળતા તેના રહેણાક મકાન ખાતે મહીલા પો.કોન્સ. સાથે જઇ નેહલબેન બાજુના મકાનમાથી પ્રર્વેશ કરી પાઇપ દ્રારા છત પર જઇ ચાંદનીબેનના રહેણાક મકાનમા પ્રર્વેશ કરી દરર્વાજો ખોલાર્વર્વામા આર્વેલ હતો. બંને પતી-પત્ની વિરુદ્ધ કુવાડવા રોડ પો.સ્ટે ખાતે ૧૧૨૦૮૦૩૭૨૧૦૩૧૧/૨૦૨૧ આર્મ્સ એકટ કલમ ૨૯, ૩૦ તથા ઇ.પી.કો કલમ ૩૩૬, ૧૧૪ ગુનો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.