આપણે જ્યારે આરામ થી આપણાં ઘરે મજા લેતા હોઈએ છીએ ત્યારે પોલિસ ડિપાર્ટમેંટ ખડે પગે દિવસ રાત આપણી રક્ષા કરતું હોય છે ક્યારેય આપણે તેની નોંધ લેતા નથી ત્યારે આજરોજ રાજકોટની પંડિત દીનદયાલ સ્કૂલના નાના નાના બાળકોએ કમિશ્નર ઓફિસની મુલાકાત લઈ અને કઈ રીતે આ પોલિસ ડિપાર્ટમેંટ કામ કરે છે તેની સમગ્ર માહિતી મેળવી અને રાજકોટના પોલિસ કમિશ્નર સાથે બાળકોએ હળવાશની પળો માણી હતી. અત્યારથી જ બાળકોમાં કાયદાની સમજણ આપવામાં આવે તો બાળકોનો વિકાસ સારા વાતાવરણ અને કાલની પેઢી એક સારા વિચારથી સમાજ માં આગળ વધે તે હેતુ થી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
Trending
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી
- ગૂગલ મેપએ પહોંચાડી દીધા યમરાજ પાસે!!!
- Jamnagar : રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન
- માંડવીને “રેલવેની સુવિધા” અપાવવા દિલ્હીથી ચીફ ઓપરેશન મેનેજર અને ટીમની કવાયત
- અમદાવાદ પોલીસે નકલી IAS અધિકારીની કરી ધરપકડ, તપાસ ચાલુ