અબતકની શુભેચ્છા મુલાકાતમાં સંગઠન મજબુત બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કુમારી સુષ્મીતા દેવના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ દ્વારા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે મનીષાબા વાળાની નિમણુંક કરેલ છે. ડો હેમાંગ વસાવડ પ્રદેશ મહામંત્રીરાજકોટ શહેર કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત કોંગ્રેસ અગ્રણી જસવંતસિંહ ભટ્ટી, ઓલ ઈન્ડીયાક ટેલીલેટ આદિત્યસિંહ ગોહેલ તથા રાજદિપસિંહ જાડેજા જનમિત્ર કોડીનેટર પ્રભારી મોરબી રાજકોટ મહાનગરપાલીકાના શિક્ષણ સભ્ય મુકેશ ચાવડા ગુજરાત પ્રદેશક ઓબીસી મહામંત્રી મોહન સિંઘવ, પૂર્વ પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ, જીજ્ઞેશભાઈ વાગડીયા, નરેશ સાગઠીયા, ભાર્ગવ પઢીયાર, આષિશ વાઢેર, કૃષ્ણદતભાઈ રાવલ, ભાવેશ ખાચરીયા, મનસુખભાઈ કાલરીયા જય કિશનભાઈ ઝાલા સહિતનાઓ આ તકે તેમને શુભેચ્છા પાઠવી છે.
જયાબેન ટાંક કોર્પોરેટર, શાંતાબેન મકવાણા, ફરીદાબેન શેખ, લીલાબેન ખુમાણ, રંજનબેન પારેખ, હીરબેન રાઠોડ, વંદનાબેન સોની, પ્રફુલાબેન ચૌહાણ, હર્ષાબા જાડેજા, રીટાબેન વડેચા, રાજલબેન ભટ્ટી પ્રફલાબેન વાગડીયા, લતાબેન રાણપરા, નિલેશ્વરીબેન પુરોહિત, શીતલબેન વાગડીયા, સરીકા બેન દેસાણીએ અબતકની મુલાકાત દરમિયાન મનિષાબા વાળાએ કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.