વિવિધ કાર્યક્રમોમાં અંતાક્ષરી, ઈન્ડોર ગેમ્સ સહિતના આયોજનમાં નાગરિક પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.નો ‘૬૭’મો સપના દિન ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ ગેમ્સ પૈકી અંતાક્ષરી, ઇન્ડોર ગેમ્સમાં ટેબલ ટેનિસ, કેરમ લક્કી ડબલ્સ, રોમાંચક ટ્રેઝર હન્ટ, મહિલાઓની વિવિધ ગેમ્સ, ક્રિકેટ, શાખા સુશોભનમાં નાગરિક પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અંતાક્ષરીમાં કુલ ૧૮ ટીમો (૧ ટીમમાં ૪ વ્યક્તિ)એ ભાગ લીધો હતો. જેમાં જયભાઇ વોરા (પ્રમ), આનંદભાઇ પંડયા (દ્વીતીય), શિલ્પાબેન બારડ (તૃતીય) વિજેતા બન્યા હતા. (૧) કેરમ લક્કી ડબલ્સમાં સુરેશભાઇ છગ્ગી-જયેન્દ્રભાઇ રાવલ (વિનર), જીતેન્દ્રભાઇ ખખ્ખર-ચંદ્રસિંહ સેંગરા (રનર્સ-અપ), હરેશભાઇ ઝવેરી-મેહુલભાઇ શાહ (ત્રીજા) જ્યારે ટેબલ ટેનીસ લક્કી ડબલ્સમાં જીમ્મીભાઇ દક્ષીણી-હરેશભાઇ મણીઆર (વિનર), ઇમ્તીયાઝભાઇ ખોખર-જયેશભાઇ દેસાઇ (રનર્સ-અપ), રાજુભાઇ કક્કડ-નીલભાઇ રાજદેવ (ત્રીજા) (૩) ટેબલ ટેનિસ સિંગલમાં હરેશભાઇ મણીઆર (વિનર), હરેશભાઇ ઝવેરી (રનર્સ-અપ), મિલનભાઇ જાની (ત્રીજા) (૪) ચેસમાં પ્રિતેશભાઇ સેંગરા (વિનર), રોમાંચક ટ્રેઝર હન્ટમાં કુલ ૨૭ ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતામાં આરતીબેન નાણાવટી-પ્રશાંતભાઇ અઘેડા (પ્રમ), અવનીબેન મહેતા-ધ્વનીબેન રાજાણી (દ્વીતીય), કમલેશભાઇ કટેશીયા-કુલદીપભાઇ જોશી (તૃતીય) સન પ્રાપ્ત કર્યું હતું.
સમગ્ર આયોજન માટે નલિનભાઇ વસા, જીવણભાઇ પટેલ, જ્યોતીન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર, ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, અર્જુનભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા, ગીરિશભાઇ દેવળીયા, શૈલેષભાઇ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, રાજશ્રીબેન જાની, સુરેશભાઇ નાહટા, કાર્તિકેયભાઇ પારેખ, કિર્તીદાબેન જાદવ, પ્રદિપભાઇ જૈન, મંગેશજી જોશી, બાવનજીભાઇ મેતલીયા, ચંદ્રેશભાઇ ધોળકીયા, સતીશજી ઉતેકર વિવિધ સ્પર્ધામાં સંચાલક મંડળના સદસ્યો ઉપસ્ીત રહી પરિવારજનોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું..