એ.સી.બી. ની સફળ ટ્રેપ

ફરીયાદી:

એક જાગૃત નાગરીક

આરોપી:- અનીલકુમાર બેચરભાઈ મારુ. ઈ.ચા ચીફ ફાયર ઓફીસર મહાનગરપાલીકા રાજકોટ વર્ગ 1 ના ચાર્જમાં.

ગુન્હો બન્યા તારીખ:- 12/08/2024

લાંચની માંગણીની રકમ:- 1,80,000/-
લાંચ સ્વીકારેલ રકમ:- 1,80,000/-
લાંચની રીકવર કરેલ રકમ:- 1,80,000/-

ટ્રેપ નું સ્થળ :-

ચીફ આયર ઓફીસરશ્રીની કચેરી , સેન્ટ્રલ ઝોન,રાજકોટ મહાનગરપાલીકા,રાજકોટ શહેર.

ટુંક વિગત :-

આ કામના ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગની કામગીરી કરતા છે. રાજકોટ શહેરમાં એક ઇમારતમાં પોતે કરેલ ફાયર સેફ્ટી અંગેનું એનઓસી આ કામનાં આક્ષેપીત પાસે મેળવવા ગયા હતા ત્યારે આક્ષેપીતે ફરિયાદી પાસે રુપયા 3,00,000/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી જેથી જેતે વખતે ફરિયાદીએ રુપયા 1,20,000/- આપી દીધા હતા અને આક્ષેપીતે બાકીના લાંચના રુપયા 1,80,000/- ચાર પાંચ દીવસમાં આપી જવાની જણાવ્યું હતું.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીનાઓએ જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો , ફરિયાદીની ફરિયાદ આધાર ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતેનાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને  રુ. 1,80,000/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

ટ્રેપીંગ ઓફીસર:- આર.એન.વિરાણી
પોલીસ ઈન્સપેકટર જામનગર એસીબી પોલીસ સ્ટેશન.

સુપરવિઝન ઓફીસર
શ્રી કે.એચ.ગોહિલ
ઈ.ચા મદદનીશ નિયામક,
એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.