રાજકોટ બ્રાન્ચ ઓફ વિકાસા દ્વારા રાજકોટમાં જયોતિ સીએનસી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૧૧ જેટલી ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટના વિજેતાઓનો પારીતોષીક સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. રાજકોટ બ્રાંચ ઓફ વિકાસાના ચેરમેન સી.એ. ભાવિન મહેતા, એક્ષ ઓફીસીઓ-સીએ વિશાલ રાચ્છ, વાઈસ ચેરમેન કૌશિક ભુપ્તા, સેક્રેટરી તબ્બસુમ ભારમલ ટ્રેઝરર, ક્રીતા ભીમાણી તેમજ કમિટી મેમ્બર્સ ઉદય ચાવડા, વત્સલ કામદાર, માનસી લાઠીયા, નિધી ગણાત્રા, શિવાની કણસાગરા, ભૂમિ જોશી, ભાર્ગવ મકકર, ભાવિક અવ્લાની, નમ્રતા ભાતેલીયા પણ હાજર રહ્યા હતા.
Trending
- સુરત: રેલવે સ્ટેશન પર મુસાફરો વિફર્યા
- મહિલા સહિત બે વકીલ પર હુમલો : ધારાશાસ્ત્રીઓ લાલઘુમ
- સુરત: લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ
- એસઓજી ટીમે એક જ દિવસમાં નકલી પનીર અને બીડીની મિનિ ફેક્ટરી ઝડપી
- અંજાર: શિવધારા સોસાયટી ખાતે મેઘપર બોરીચી અંડરબ્રિજ લડત સમિતિ દ્વારા મિટીંગ યોજાઈ
- ‘મહિમા માઁ કે આશિર્વાદ કી’ ભકિત અને શકિતનું બુધવારે મહાપર્વ
- 2025 Porsche 911 કેરેરા એસ હવે 473 HP મેળવે છે,પરંતુ મેન્યુઅલ ગેરનો ઓપ્શન મેળવતો નથી…
- ગુજરાત : HMPV નો ત્રીજો કેસ નોંધાયો, અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ