રાજકોટમાં વિધાનસભા વાળી… ભાજપ કોંગ્રેસના નગરસેવકો વચ્ચે માથાકૂટ ….બોર્ડ પૂરું થયા બાદ ઉદય કનગડ અને વિજય વાંક વચ્ચે માથાકૂટ થઈ હતી.
શહેરના મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ મળ્યું હતુ. બોર્ડમાં ભાજપ કોંગ્રેસની ઉગ્રદલીલને લઇ તોફાની બન્યું હતુ કાર્પેટ અરિયા મુજબ વેરો વસુલવાને લઇ કોંગ્રેસે હંગામો કર્યો હતો અને જણાવ્યું હતુ કે પેલા બાકી વેરો વસુલો પછી કાર્પેટ એરિયાની વાત, વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતુ. કાર્પેટ એરિયા મુજબ વેરો વસુલાય તો માત્ર 30 ટકા લોકોનેજ ફાયદો થાય તેવો આક્ષેપ કર્યો હતો.બોર્ડ તોફાની બનતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.
કાર્પેટ એરિયા સહિતના 11 એજન્ડા માટે ખાસ જનરલ બોર્ડ બોલાવાયું છે. જેમાં કાર્પેટ એરિયાના દર અંગે માથાકૂટની સંભાવના છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકાના સુરક્ષા અધિકારી આર.બી. ઝાલાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવા આદેશ કરવામાં આવ્યો
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com