રાજકોટ સમાચાર

રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સિલ કરવામાં આવી છે. કર્મચારી દ્વારા લેબર કોર્ટમાં કરવામાં આવેલ કેસના આધારે કોર્ટ દ્વારા હુકમ કરતા સિલ કર્યું  છે. Screenshot 3 5અમૂલ ઇન્ડસ્ટ્રીઝના 500 થી વધુ કર્મચારીને 14 માસના પગાર ચુકવણા ન આવતા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે . કર્મચારીને PF અને  મેડિકલના નાણાં પણ કંપની દ્વારા ભરવામાં  આવ્યા નથી. Screenshot 1માલિકો દ્વારા કર્મચારી ને પગાર ચૂકવવામાં નહિ આવે તો મિલકત હરાજી કરો પગાર આપવામાં આવશે.આગામી સમયમાં મિલકત હરાજી કરવામાં આવે તેવી સંભાવના છે .

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.