Share Facebook Twitter WhatsApp રાજકોટ સમાચાર રાજકોટમાં ફરી એક ધોળા દિવસે ચોરી કરતો ચોરનો વિડિયો સામે આવ્યો છે . મવડીના બાપાસીતારામ ચોક પાસે ધનલક્ષ્મી સોસાયટીમાં આર.વી.સ્કૂલમાં ધોળા દિવસે સાયકલ ચોરી કરતો શખ્સ કેમેરામાં કેદ થયો છે . Bicycle CCTV rajkot thief stole
Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત22/12/2024