આપણે યુવાનોના પ્રેમ પ્રકરણની ચર્ચાઓ વારંવાર સંભાળતા હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય વૃદ્ધોનું પ્રેમ પ્રકરણ ઝડપ્યા બાદ મારામારી થઇ હોઈ તેવું સાંભળ્યું છે? જી હા આવો જ કંઈક બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં પતિ પત્ની ઓર વો! જેવો જ બનાવ કંઈક પ્રકાશમાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં બે વૃદ્ધ પ્રેમી કપલને વૃદ્ધની પત્નીએ ઝડપી લેતા પત્નીએ પ્રેમિકાને જાહેરમાં માર માર્યાનો વિડીઓ વાયરલ થયો છે.
આજકાલ મારામારીના વિડીયો વાયરલ થતાં હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં બે વૃદ્ધ પ્રેમી કપલ પકડાયા હતા. આ દરમિયાન વૃદ્ધ પ્રેમી કપલ પકડાય જતા વૃદ્ધની પત્નીએ પ્રેમિકાને જાહેરમાં માર માર્યો હતો.
અનુસાર માહિતી મુજબ, રાજકોટ શહેરમાં પતિ-પત્ની ઔર વો નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે વૃદ્ધ પ્રેમી કપલ પકડાઈ ગયા હતા. ત્યારે વૃદ્ધની પત્નીએ પ્રેમિકાને રસ્તા વચ્ચે જ ઊભી રાખી અને જાહેરમાં જ માર માર્યો હતો. આ દરમિયાન પતિએ પત્નીને રોકી હતી. આ સાથે જ પતિ બે વૃદ્ધ પ્રેમી કપલ પકડાઈ ગયા હતા. ત્યારે વૃદ્ધની પત્નીએ પ્રેમિકાને જાહેરમાં માર માર્યો હતો. ત્યારે આ દરમિયાન આજુબાજુમાં લોકોના ટોળાં ઉમટ્યા હતા.અને વૃદ્ધ પ્રેમી કપલ અને વૃદ્ધની પત્ની વચ્ચે જાહેરમાં મારામારી સર્જાય હતી.
View this post on Instagram