23મી જૂલાઈથી ચાતુર્માસનો આરંભ થઈ ચૂકયો છે. ત્યારે રાજકોટમાં સ્થાનકવાસી જૈન સમાજના સાધુ-સાધ્વીજીઓ ચાતુર્માસ વિતાવી રહ્યા છે. આગામી 4 સપ્ટેમ્બરથી પવિત્ર પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આરંભ થશે અને 11મી સપ્ટેમ્બરના રોજ શ્રમાપના પર્વ પર્યુષણની ઉજવણી કરાશે.
રાજકોટમાં પૂ.ગુરુદેવ દેવેન્દ્રમુનિ મ.સાહેબ…ગોંડલ રોડ વેસ્ટ,પારેખ ઉપાશ્રય ખાતે, પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સાહેબ…ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘખાતે, પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.આદિ ઠાણા 3…પાશ્ર્વઁનાથ જૈન સંઘ ખાતે, પૂ.ગુરુદેવ ભવ્યમુનિ મ.સા.ઠા.2… ઋષભાનન જૈન સંઘ ખાતે, પૂ.ગુરુદેવ કમલમુનિ મ.સા.આદિ ઠા.6,( શ્રમણ સંઘ સંપ્રદાય )શ્રી મનહર પ્લોટ જૈન સંઘ ખાતે, પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠાણા…શ્રી જૈન મોટા સંઘ ( વિરાણી પૌષધ શાળા ) ખાતે, પૂ.શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા…જય જિનેન્દ્ર ( જન કલ્યાણ સો.) ખાતે, પૂ.હંસાબાઈ મ.સ.આદિ ઠાણા… શ્રી રોયલ પાકે જૈન મોટા સંઘ ખાતે,
પૂ.વનિતાજી મ.સ.આદિ ઠાણા..વૈશાલી નગર જૈન સંઘ,ખાતે , પૂ.પ્રફુલ્લાજી – જયોત્સનાજી મ.સ.કોઠારી ઉપાશ્રય,પ્રહલાદ પ્લોટ 22 ખાતે, પૂ.રંજનજી – સોનલજી મ.સ. નાલંદા તીથેધામ, મો.,85117 44220, પૂ.ગુણીજી – લીનાજી મ.સ. શ્રી ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ, એડનવાલા આરાધના ભવન ખાતે, પૂ.સુશીલાજી – ઉષાજી મ.સ.આદિ ઠાણા…એડનવાલા આરાધના ભવન ખાતે, પૂ.સરોજબાઈ – કુસુમબાઈ મ.સ. શ્રી શ્રમજીવી જૈન સંઘ ખાતે, પૂ.હસુતાજી – હર્ષિદાજી મ.સ. શ્રી ભક્તિ નગર જૈન સંઘ ખાતે, પૂ.નીલમજી – પ્રમીલાજી મ.સ. શ્રી સદર જૈન સંઘ ખાતે, પૂ.ઉષાજી – વીણાજી મ.સ. શ્રી ધમોલય ખાતે
પૂ.જસુબાઈ – કિરણબાઈ મ.સ. શ્રી જંકશન પ્લોટ જૈન સંઘ ખાતે, પૂ.નયનાજી મ.સ.આદિ ઠાણા…શ્રી વિમલનાથ જૈન સંઘ,સાધુ વાસવાણી રોડ ખાતે, પૂ.કિરણજી મ.સ.શ્રી આરાધના ભવન,વીતરાગ સો.ખાતે, પૂ.વનિતાજી મ.સ.આદિ ઠાણા…શ્રી સરદાર નગર જૈન સંઘખાતે , પૂ.સુમતિજી મ.સ.આદિ ઠાણા…શ્રી મહાવીર નગર જૈન સંઘ ખાતે, પૂ.રાજેમતિજી મ.સ.આદિ ઠાણા…શેઠ ઉપાશ્રય ખાતે, પૂ.વિજયાજી મ.સ.આદિ ઠાણા ( સ્થિરવાસ ) સદર જૈન સંઘ ખાતે, પૂ.સાધનાજી – સંગીતાજી મ.સ. રાજગિરી ખાતે,
પૂ.દીક્ષિતાજી મ.સ.( સ્થિરવાસ ) સદર જૈન સંઘ ખાતે, પૂ.વિનોદિનીજી મ.સ.આદિ ઠાણા..હેતલ એપાર્ટમેન્ટ.. જાગનાથ, ખાતે, પૂ.પુષ્પાજી મ.સ.આદિ ઠાણા…શ્રી ઋષભદેવ જૈન સંઘ ખાતે, પૂ.ચંદનબાઈ મ.સ.આદિ ઠાણા…શાંતિનાથ જૈન સંઘ,સૂર્યોદય સો.ખાતે, પૂ.ધમેજ્ઞાજી મ.સ.આદિ ઠાણા..શ્રી પાશ્ર્વઁનાથ જૈન સંઘ ખાતે, પૂ.જયશ્રીજી મ.સ.આદિ ઠાણા ( ગોંડલ સંઘાણી સંપ્રદાય ),શ્રી ગીત ગૂજેરી જૈન સંઘ ખાતે, પૂ.નયનાકુમારીજી મ.સ.આદિ ઠાણા..( અજરામર સંપ્રદાય ) શ્રી અજરામર જૈન સંઘ ખાતે, પૂ.જયંતિકાજી મ.સ.આદિ ઠાણા ( લીંબડી ગોપાલ સંપ્રદાય ) રેસકોસે પાકે જૈન સંઘ ખાતે ચાતુર્માસ વિતાવી રહ્યા છે.