Share Facebook Twitter WhatsApp શહેરના સંત કબીર રોડ પર રહેતા રોઠાડ પરિવારના 14 વર્ષના પુત્રને પિતાએ મોબાઇલમાં ગેમ રવમાની ના પાડતા લાગી આવતા આપઘાત કરી લીધો હતો. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. gujarat rajkot