સ્પોર્ટસ, યુથ એન્ડ કલ્ચરનો મંત્રી પદ સંભાળી ચુકયા છે ત્રિવેદી સોમવારથી એસેમ્બલી સેશનમાં કાર્યભાર સંભાળશે
ગુજરાત વિધાનસભા અંતર્ગત વડદરાની રાઓપુરાની સિટના બીજા સત્રમાં ગુજરાત ભાજપ અઘ્યક્ષ જીતુ વાધાણીએ સ્પીકર તરીકે રાજેન્દ્ર ત્રિવેદીની નવનિયુકિત કરી છે. ક્રાઇમ લોયરના વ્યવસાય સાથે જોડાયેલા છે. તો રાજયના સ્પોર્ટસ, યુથ એન્ડ કલચરની મિનીસ્ટ્રીનો હોદો પણ સંભાળી ચુકયા છે.
જો કોંગ્રેસમાંથી કોઇની નિયુકિત નહી થાય તો ત્રિવેદીને સ્પીકર તરીકે જાહેર કરી દેવામાં આવશે. ત્રિવેદી સોમવારે એસેમ્બલી એશનમાં હોદો સંભાળશે. જો કે વડોદરાના ચીફમીનીસ્ટર તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમએલએની જાહેરાત નથી કરી. સ્પીકર તરીકે ત્રિવેદીની નિયુકિતનો સૌ કોઇને અંદાજો તો હતો જ જો કે ત્રિવેદી સ્પીકર માટે યોગ્ય લાયકાતો ધરાવે છે. પરંતુ કાયદાકીય વિભાગે તેમની પાસે નિયંત્રિત અનુભવ જ છે. જો કે વડોદરાના મીનીસ્ટર કોણ બનશે તે તો આવનારો સમય જ બતાવશે.