બંગાળની ખાડી દુનિયાની સૌથી મોટી ખાડી છે, પ્રાચીન સમયમાં એનું નામ ઢોલ સમુદ્ર હતું
તેમની સેનામાં મહિલાઓ હતી સેનાપતિ: રાજેન્દ્ર ચોલેએ શકિતશાળી નૌસેના બનાવી’તી
ઇતિહાસકારોએ આપણા ઇતિહાસ ને માત્ર ૨૦૦ વર્ષમાં જ વીંટીને રાખી દીધું છે જ્યારે તેમણે આપણને ક્યારેય નથી જણાવ્યું કે એક સમ્રાટ એવા પણ હતા કે જેની સેનામાં મહિલાઓ સેનાપતિ હતા અને જેમણે પોતાની સેનામાં વિશાળ લોકા કો સામેલ કરીને શક્તિશાળી નવ સેનાની મદદથી પુરા સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયા ઉપર કબ્જો કરી લીધો હતો. રાજેન્દ્ર ચોલે પ્રથમ ૧૦૧૨થી ૧૧૦૪૪ વામપંથી ઇતિહાસકારોના આવો ભોગ બનેલ આપણા ઇતિહાસના એક મહાન સમ્રાટ રાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશ ના સૌથી મહાન શાસક હતા તેઓએ પોતાના વિજય દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી તેને દક્ષિણ ભારતના સર્વ શક્તિશાળી સામ્રાજ્ય બનાવી દીધું હતું. રાજેન્દ્ર ચોલે એકમાત્ર એવા રાજા હતા કે જેમણે અન્ય પ્રદેશો ઉપર વિજય મેળવ્યો હતો પરંતુ તેમણે એ જગ્યા ઉપર વાસ્તુકલા અને શાસન વ્યવસ્થા ની અદભુત શાસન વ્યવસ્થા સ્થાપિત કરી હતી. સને ૧૦૭૧ ૨૦માં આપણા આ શક્તિશાળી સમ્રાટે સિંહલ ના પ્રતાપી રાજા મહેન્દ્ર તમને ખૂબ જ ઊંડી રીતે હરાવીને સંપૂર્ણપણે શ્રીલંકા પર કબ્જો કરી લીધો હતો જ્યાં અનેક મહાન રાજાઓ નદીઓના તટ ઉપર આવીને પોતાના સૈન્ય સાથે આગળ વધવાની હિંમત કરતા ન હતા ત્યાં રાજેન્દ્ર ચોલે એક શક્તિશાળી નવ સેના બનાવી હતી જેના ઉપયોગ થી રસ્તામાં આવતા વિશાળ નદીઓ ના અવરોધો સરળ રીતે પાર કરી લેતા હતા.
રાજેન્દ્ર પોતાની આ નવ સેના ને કારણે અરબી સમુદ્રમાં આવેલ સદી મન કી પર થતા પ્રસ્થાપિત કરી હતી અને પોતાની ઘાતક યુદ્ધ પ્રણાલીથી તેઓએ અનેક રાજાઓ ના સૈન્ય ને હરાવીને રાજેન્દ્ર પ્રથમ એ જાવા સુમાત્રા અને મારી ઉપર રાજસ્થાની હતું વિશાળ પ્રદેશ પર સામ્રાજ્યની સ્થાપના કર્યા પછી તેમણે ગંગા ઘોડા નામની નવી રાજધાની નું નિર્માણ કર્યું હતું ત્યાં તેમણે એક મહાકાળી નહેર જેવું સરોવર બનાવ્યું હતું જે ૧૬ માઇલ લાંબુ અને ત્રણ માઈલ હોળી વિશાળ માનવ સર્જિત નિર્માણ કર્યું હતું આ નદી તળાવ ઘણો કે શહેર ગણો તે માનવ સર્જિત સૌથી મોટી નહેર સરોવર મનાઈ છે આ નહેરમાં બંગાળમાંથી ગંગાનો પાણી લાવીને કરવામાં આવ્યું હતું એક તરફ આગ્રામાં જ્યારે શાહજહાંના શાસન દરમિયાન દુકાન છતાં ઇતિહાસકારો દ્વારા તેમની પ્રશંસા માં ઇતિહાસના પાના ચિતરવામાં મજબુર રહ્યા તો બીજી તરફ જે રાજેન્દ્ર ચોલા ની સામ્રાજ્યની દક્ષિણ ભારતીય એશિયામાં સમૃદ્ધ એવો વૈભવનું પરથી માનવામાં આવી રહ્યું હતું તેના વિશે આપણે ઇતિહાસના ગ્રંથો એ કાવતરાના ભાગરૂપે ચૂપકીદી સેવી ને બેઠા રહ્યા હતા ઈતિહાસમાં ત્યા સુધી અન્યાય થયું છે કે બંગાળની ખાડી કે જેને દુનિયાની સૌથી મોટી ખાડી કરવામાં આવે છે તેનું નામ પ્રાચીન વખતમાં ઢોલ સમુદ્ર હતા આ નામ સદીઓ સુધી ઢોલ સુશાસનની મહત્વતા દર્શન કરાવતા રહ્યા હતા ત્યાર પછી તેને કલિંગ સાગર નામ આપવામાં આવ્યું હતું પછી બ્રિટીશરોએ તેનું નામ બંગાળની ખાડી કરી નાખ્યું હતું. વામ ઇતિહાસમાં હાસકારો હંમેશાં આપણા નાયકો સમ્રાટોના ઇતિહાસ ને નષ્ટ કરવાના કાવતરા કર્યા છે અને આપણા મંદિરો અને સંસ્કૃતિને નષ્ટ કરનારા મોગલ આક્રમણ ખોરો વિશે આપણને ખુબ ખુબ ભણાવવામાં આવી રહ્યા છીએ.
રાજેન્દ્ર ચોલે ની સેનામાં સેનાપતિ તરીકે દાહોદા પર કેટલીક મહિલાઓ પણ હતી સદીઓ પછી મોકલો ના સમયમાં સમય આવ્યો કે જ્યારે મહિલાઓ પરદાપાછળ ધકેલાઈ ગઈ આપણામાંથી ઘણા લોકો ને ચોલ રાજ્યો વંશને અને માતૃભૂમિ માટે તેમણે આપેલા યોગદાન વિશે માહિતી નથી વ્યાસના અલગ-અલગ સ્ત્રોતોમાંથી આપણા મહાન સમ્રાટ રાખો વિશે જાણવાનું કરતા હોય એવો અનુભવ થયો કે આપણા આ સુવણ ઇતિહાસ વિશે આપણને તમામને જાણવાનો હક છે. શૃંગેરી કર્ણાટક નો વિદ્યા શંકર મંદિર શૃંગેરી માં વિજયા શંકર મંદિર વિશેષ છે જેના ઉપર બાર સૂર્ય છે દરરોજ સવારે સૂર્યના કિરણો ઉપર પડે ત્યારે પ્રથમ કિરણ આવે તો આ કિરણો પ્રથમ વર્ષના બાર મહિનાનો સંકેત આપતા કોઈ એક વિશિષ્ટ પુસ્તક ઉપર પડે છે તે વખતે જે સૂર્ય રાશિમાં સૂર્ય ગતિ કરતો હોય એ જ સૂર્ય રાશિ ના નામ ઉપર સૂર્યનાં કિરણો પડે છે ઊંઘ ગોધરા નદીના કાંઠે શંકરાચાર્યના આશ્રમ નજીક આવેલા આ પવિત્ર મંદિર ડીજે આજની ટેકનોલોજી થી વિશ્વમાં અનેક મંદિરો અને સર્વિસ લો નિર્માણ થયું હતું બેલુર કર્ણાટક માં ભારત મુનિના રાષ્ટ્રીય નાટ્યશાસ્ત્રોમાં છે તેવા સિદ્ધાંત પર આધારિત ગોપાલ શાળા વંશના શાસનકળમાં નિર્માણ પામેલી ગ્રેનાઈટ પથ્થર પર બનાવાયેલી નૃત્યાંગના ની સુંદર પ્રતિમા આજે પણ આ પ્રતિમા બનાવનાર કલાકાર ની નૃત્ય કલાના ઝીણામાં ઝીણી વિગતોની જાણકારી તરીકે કેટલો નિપુણ હશે અને કલાના અનુરાગી રહ્યા છે તેની પ્રતીતિ આપે છે
બેલુર કર્ણાટક રાજ્યના હસન જિલ્લાનું એક વિસ્તાર છે બિલુ અને મુખ્યત્વે મંદિર અને શિલ્પકલાના ગઢના રૂપે ઓળખવામાં આવે છે આ શહેર ત્રણ સદીઓ અગિયારમી સદીના મધ્યથી ૧૪મી સદીના મધ્ય સુધી આઇસર વંશના ગઢ રહ્યો હતો બેલુર બેટાન શાસન પ્રસિદ્ધિ થી આઇસર વંશના શાસકોના કાળ દરમિયાન બનેલા મંદિરોથી આ વંશને ભારી પ્રસિદ્ધિ મળી છે હિરલ શાસકો કલા અને શિલ્પના ગૌરક્ષક હતા બ્લુ અને હેલી બીટમાં તેમણે ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું હતું તે આજે પણ ભવ્યતાથી અડીખમ ઊભા છે ઉપરોક્ત નૃત્યાંગના ની કલાકૃતિ આ ભવ્ય વિરાસત પૈકીની એક ગણાય છે (ક્રમશ:).