હૈદરાબાદ રાજસ્થાન ને સાત્વિક કે તે પરાજય આપ્યો
કહેવત છે કે ડૂબતો બીજાને પણ ડૂબાળતો જાય. આ કહેવત ખરા અર્થમાં આઈપીએલમાં સાર્થક બની છે સનરાઇઝર્સ ના અસ્ત સાથે રાજસ્થાન પણ ડુબ્યુ હોય તેવી સ્થિતી સામે આવી છે ipl ની 40 મેચ રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી જેમાં પ્રથમ બેટિંગ કરતાં રાજસ્થાને પાંચ વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા જેમાં સર્વાધિક સંજુ સેમસને 82 રનનું યોગદાન આપ્યું હતું અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
પરંતુ સનરાઈઝ 165 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમે સાત વિકેટે રાજસ્થાનને માત આપી છે. આઇપીએલ ની આ સિઝનમાં સનરાઈઝ આઉટ થઈ ગઈ છે પરંતુ તે હવે બીજી ટીમને પણ આઉટ કરતી જાય તો નવાઈ નહીં જેનું પ્રથમ ભોગ રાજસ્થાનની ટીમ બની છે.
હૈદરાબાદ તરફથી રોય અને વિલિયમસનની અડધી સદીની મદદથી રાજસ્થાનને સાત વિકેટે તે પરાજય આપ્યો હતો. પાકિસ્તાન તરફથી સર્વાધિક સંજુએ ૮૨ રન જયસ્વાલે 36 રન અને લોમરોરે 29 રનનું યોગદાન આપ્યું હતું સામે હૈદરાબાદ તરફથી બોલીંગમાં સંદીપ શર્મા એક વિકેટ ભુવનેશ્વર કુમારે ક્રિકેટ સિધ્ધાર્થ કોલ બે વિકેટ અને રાશિદ ખાને એક વિકેટ લીધી હતી.
તેવી જ રીતે હૈદરાબાદ તરફથી સર્વાધિક રોઈએ 60 રન, વિલિયમ્સ અને ૨૧ રન નું યોગદાન આપ્યું હતું તો સામે રાજસ્થાન તરફથી બોલિંગમાં મુસ્તફિઝુર દ્વારા એક વિકેટ લોમરોર દ્વારા એક વિકેટ અને ચેતન સાકરીયા એ એક વિકેટ ઝડપી હતી.
હાલ પોઇન્ટ ટેબલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ચેન્નઈ ની ટીમ ટોચ ઉપર ૧૬ પોઇન્ટ સાથે છે જ્યારે દિલ્હી કેપિટલ્સ એને પણ ૧૬ પોઇન્ટ મળેલા છે. જ્યારે ત્રીજા ક્રમ પર બેંગલોરની ટીમ ને 12 પોઇન્ટ મળ્યા છે. બાકી રહેતી કલકત્તા ,પંજાબ ,રાજસ્થાન અને મુંબઇની ટીમ ને આઠ પોઇન્ટ મળેલા છે તો હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં સૌથી પહેલા સ્થાન ઉપર 4 પોઇન્ટ સાથે જોવા મળી છે.