વોર્ડ નં.૪માં રાજલક્ષ્મી સોસાયટી, ટી.પી.રોડ રસ્તા ડામર કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા તથા વોર્ડ નં.૪નાં કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાનાં હસ્તે કરવામાં આવેલ. વધુ સારા રસ્તાની સુવિધા વિસ્તારવાસીઓને મળી રહેશે. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, અશ્વિનભાઈ મોલિયા, પરેશભાઈ પીપળીયા, સંજયભાઈ ગોસ્વામી, હિતેશભાઈ ગોહિલ, ધીરૂભાઈ પીપળીયા, પ્રવિણભાઈ પટેલ, મોન્ટુભાઈ વિસરીયા, રવિભાઈ લીંબાસીયા, કિશોરભાઈ તન્ના, શરમણભાઈ ભોરણીયા, હેતુભા જાડેજા, પરેશભાઈ રાસમીયા, દર્શનભાઈ પટેલ, દિલીપભાઈ લીંબાસીયા, મુકેશભાઈ ગોહિલ, ભાવેશભાઈ, હર્ષદભાઈ, મહેશભાઈ, ચંદુભાઈ હિરપરા, ગીરીરાજસિંહ જાડેજા, રાજુભાઈ બારોટ, હિતેશભાઈ મિસ્ત્રી, મહેશભાઈ પટેલ તથા નેહલબેન, હિરલબેન વિગેરે બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજલક્ષ્મી સોસાયટીમાં ટીપી રોડ પર ડામર કામનું ખાતમુહૂર્ત કરતા રૈયાણી, મોલિયા અને પીપળીયા
Previous Articleજાગૃત રહી પર્યાવરણ બચાવીએ
Next Article સિવિલ હોસ્પિટલને ૬૦ સ્ટ્રેચરનું અનુદાન