આઇઆઇએમ (અમદાવાદ)માં વર્ષ ૨૦૨૦-૨૦૨૨માટે પીજીપી કોર્ષમાં ડો. માનવ મહેતાને એડમીશન ક્ધફર્મ થયું છે. આ વર્ષે ૨ લાખ ૪૪ વિદ્યાર્થીઓએ કેટ એકઝામ આપી હતી. લોકડાઉન પૂર્વ આઇઆઇએમમાં એડમીશન પ્રક્રિયાનો બીજો રાઉન્ડ પૂર્ણ કરેલ હતો અને તેમાં દેશભરમાંથી ૪૩૦ વિદ્યાર્થીઓનાં એડમીશન ક્ધફર્મ કરાયા છે. જેમાં એક વિદ્યાર્થી, ડો. માનવ મહેતા છે. તેઓ એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરી હાલ ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્ય કરે છે. જામવણથલીના સ્વ. ચંદુલાલ છગનલાલ મહેતાના પૌત્ર અને શૈલેષભાઇ મહેતાના પુત્ર ડો. માનવ મહેતાએ આઇઆઇએમ (અમદાવાદ)માં પ્રવેશ મેળવી જામનગર અને જામવણથલી જૈન સમાજનું ગૌરવ વધાયું છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…