ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે. નાનું કદ ધરાવતા આ પંખીએ વિશ્વના નકશા માંી લુપ્ત તું જાય છે
ચકલી લુપ્ત વાનું કારણ હદ બહારનાં વાયુપ્રદુષણ, ધ્વનિપ્રદુષણ, મોબાઈલ ટાવરોનાં સૂક્ષ્મતરંગો, મકાનોની બદલાયેલી રચના, પશુઓની વધેલી સંખ્યા, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો ી ચકલી ને ઘણું નુકસાન ાય છે આ નાનકડાં ચકલાં માટે જીવન ટકાવવા માટે વઘાસીયા પ્રફુલ ભાઇ પોતાના ઘરે છેલ્લા ચાર વર્ષી ઘરમાં એક અલગ ઓરડામાં ૭ ી ૮૦ ચકલાં ના માળા બનાવ્યા છે વસવાટ માટે કુદરતી વાતાવરણ બનાવી ને સુંદર બગીચો તા પાણી નો ટાંકો બનાવ્યાં ને ચકલી ને રોજ ખાવાં માટે ભાત ને અન્ય ચણ પણ અપાય છે ચકલી ને બિલાડી તા અન્ય મોટાં પક્ષીઓ ી બચવા માટે ફરતી બાજુ વાળ કે દોરી બાંધી છે કુદરતી ને પક્ષી પ્રેમી વઘાસીયા પ્રફુલ ભાઇ ના ઘરે દર વષે પાંચ ી છસો ચકલી ઓ ઉછેર ાય છે પોતાનાં પરીવાર જનો તા આજુબાજુના પાડોશીઓ પણ ચકલી નું તાં અન્ય પક્ષીઓ નું ધ્યાન રખાય છે અને ચકલી નું લુપ્ત ઈ રહયું છે જેી પરીવાર જનો બહાર ગયા હોય ત્યારે બાજુ ના લોકો ધ્યાન રખાય છે જેી વઘાસીયા પ્રફુલ ભાઇ નું કહેવાનું એ છે કે આ લુપ્ત ઈ રહેલ તેનુ લોકો પોતાના ઘરે ચકલી ના માળા બનાવાયાં તેવી માંગ છે :