Share Facebook Twitter WhatsApp રાજકોટમાં વહેલી સવારથીજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.અને સવારે ૧૦ વાગે ધીમીધારે વરસાદ શરૂ થઈગયો હતો.ત્યારબાદ શહેરી જાણો એ ખુશીની લાગણી અનુભવી હતી. હવમાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે.આ વર્ષે ચોમાસું ગતવર્ષ કરતા સારુ જાસે એવી આગાહી કરી હતી. GUJRAT rajkot
ધોરાજી: પીપરવાડીમાં આવેલ આંગણવાડીના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરતા સ્થાનિકોનો આક્ષેપ23/12/2024
Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત22/12/2024