• RRB NTPC ભરતી માટેની અરજી શરૂ 
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર 

NTPC ભરતી 2024 માટેની અરજી પ્રક્રિયા આરઆરબી દ્વારા શરૂ કરવામાં આવી છે. જે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને રેલ્વેમાં સરકારી નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. પાત્ર ઉમેદવારો 13 ઓક્ટોબર 2024 ની છેલ્લી તારીખ સુધી ઑનલાઇન મોડ દ્વારા અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ ભરતી દ્વારા 8113 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

કેટલી જગ્યાઓ ખાલી છે?

રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી હેઠળ 8113 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેના માટે 14મી સપ્ટેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અધિકૃત વેબસાઇટ www.rrbapply.gov.in પર ઓનલાઈન નોંધણી લિંક સક્રિય કરવામાં આવી છે. આ પછી, જે ઉમેદવારો આ ભરતી માટે યોગ્યતા પૂર્ણ કરે છે તેઓ નિયત તારીખે ફોર્મ ભરી શકે છે. અરજી ફોર્મ ભરવા અને ફી જમા કરાવવાની છેલ્લી તારીખ RRB દ્વારા 13 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવી છે.

રેલ્વે ભરતી બોર્ડ દ્વારા આ ભરતી દ્વારા કુલ 8113 પદો પર ભરતી કરવામાં આવશે. તેમાંથી ચીફ કોમર્શિયલ/ટિકિટ સુપરવાઈઝરની 1736 જગ્યાઓ, સ્ટેશન માસ્ટરની 994 જગ્યાઓ, ગુડ ટ્રેન મેનેજરની 3144 જગ્યાઓ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ/ટાઈપિસ્ટની 1507 જગ્યાઓ અને સિનિયર ક્લાર્ક/ટાઈપિસ્ટની કુલ 732 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

અહી ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઈઝરઃ 1736 જગ્યા
સ્ટેશન માસ્ટરઃ 994
ગુડ્સ ટ્રેન મેનેજરઃ 3144
જુનિયર અકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટઃ 1507
સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટઃ 732
કુલ પદ: 8113

કોણ કરી શકે છે અરજી

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટ અથવા સંસ્થામાંથી બેચલર ડિગ્રી હાંસલ કરી ચુકેલા ઉમેદવાર અરજી કરી શકે છે. જો ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો અરજીકર્તાની 01 જાન્યુઆરી 2025ના રોજ 18 વર્ષ અને મહત્તમ 36 વર્ષ (કોવિડ-19ને લીધે એક વખત ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી છે) સુધી અરજી કરી શકાય છે. જોકે, અનામત વર્ગના ઉમેદવારોએ રેલવે ભરતી નિયમના આધારે મહત્તમ ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે. વધુ માહિતી માટે નોટિફિકેશન ચેક કરવુ.

કોને કેટલો પગાર મળશે?

પગાર વિશે વાત કરીએ તોUntitled 2 8

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.