Abtak Media Google News

ધારી ન્યૂઝ : રાજુલા વન્યજીવ રેન્જના રેલ્વે ટ્રેક વિસ્તારમા અલગ અલગ સ્થળો પર રેલ્વેટ્રેક પરથી વન્યપ્રાણી સિંહ તથા અન્ય વન્યપ્રાણીઓને રેલ્વે અકસ્માતથી બચાવવા રેંજ સ્ટાફ દ્વારા અલગ અલગ ટ્રેનો ઉભી રખાવી,વન્યપ્રાણીઓને ટ્રેકથી દુર કરી વન્યપ્રાણીઓનો આબાદ બચાવ કરવાની કામગીરી રાજુલા વન્યજીવ રેન્જ દ્વારા કરવામાં આવી રહી છે.

મે.નાયબ વન સંરક્ષક શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણાના માર્ગદર્શન હેઠળ રેલ્વેટ્રેક પર સિંહના સંરક્ષણ માટે ટ્રેન દ્વારા અકસ્માત ન બને તે હેતુથી છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ સમયે અલગ અલગ વિસ્તારમાંથી નીચે મુજબ વન્ય પ્રાણીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.Whatsapp Image 2024 06 18 At 18.35.52 5896923B

તારીખ:15/06/2024

રાજુલા-મહુવા રેલ્વે સ્ટોન નં 108/0 થી સ્ટોન નં 111/0 વિસ્તારમા સિંહ નર જીવ-1
06:47ના સમયે રેલ્વે સ્ટોન નં 99/6 પાસે નિલગાય-02
રાત્રીના 08:34 સમયે રેલ્વે સ્ટોશન નં 24/2પાસે સિંહ માદા -01

તારીખ :16/06/2024

રાત્રીના 09:01 કલાકે પિપાવાવ પોર્ટ પાસે રેલ્વે સ્ટોન નં 24/7 પાસે સિંહ માદા -01 અને પાઠડા જીવ -06
રાત્રીના 12:25 કલાકે રેલ્વે સ્ટોન નં 14 થી 15 વચ્ચે પાસે નિલગાય-03
રાત્રીના 02:08 કલાકે પિપાવાવ પોર્ટ પાસે રેલ્વે સ્ટોન નં 24/7 પાસે સિંહ માદા -01 અને પાઠડા જીવ -06 આમ કુલ -07 સિંહને
રાત્રીના 02:34 કલાકે પિપાવાવ પોર્ટ પાસે રેલ્વે સ્ટોન નં 24/6 પાસે સિંહ માદા -01
રોજ રાત્રીના 04:10 કલાકે પિપાવાવ પોર્ટ પાસે રેલ્વે સ્ટોન નં 24/5 પાસે સિંહ માદા – 01 અને પાઠડા જીવ -06 આમ કુલ -07

તારીખ :17/06/2024

વહેલી સવારના 05:36 કલાકે રેલ્વે સ્ટોન નં 21 થી 22 વચ્ચે 47 નં નાળા માથી સિંહ નર -01ને
સવારના 06:33 કલાકે પિપાવાવ પોર્ટ રેલ્વે સ્ટોન નં 24/6 પાસે પાઠડા નર જીવ -04
સવારના 06:33 કલાકે પિપાવાવ પોર્ટ રેલ્વે સ્ટોન નં 24/6 પાસે પાઠડા નર જીવ -04

કામગીરીમા જોડાયેલ અધિકારી / કર્મચારી:

૧) શ્રી વાય.એમ.રાઠોડ – રેન્જ ફોરેસ્ટ ઓફીસર વન્યજીવ રેન્જ રાજુલા

૨) શ્રી આઇ.વી.ગોહિલ – વનપાલ સુચિત રેસ્ક્યુ ટીમ-1

૩) શ્રી એચ.જે.સરવૈયા – વનપાલ બાબરીયાધાર

૪) શ્રી એચ.આર.બારૈયા – વનરક્ષક મોટીખેરાળી બીટ

૫) શ્રી સી.એસ.ભીલ.- વનરક્ષક રેલ્વેટ્રેક બીટ-2

૬) શ્રી ભાબુભાઈ વાઘ – આ ટ્રેકર

૭) શ્રી કનુભાઈ જાંજડા – આ.ટ્રેકર

૮) શ્રી જયસુખભાઈ – રેલ્વે સેવક

૯) શ્રી મેહુલભાઈ – રેલ્વે સેવક

૧૦) શ્રી નાગરાજભાઈ – રેલ્વે સેવક

૧૧) શ્રી ભોળાભાઈ – રેલવે સેવક

૧૨) શ્રી લાભુભાઈ – રેલ્વે સેવક

૧૩) શ્રી બાબુભાઈ – રેલ્વે સેવક

૧૪)શ્રીમહિપાલસિંહ – રેલ્વેસેવક

૧૫) શ્રી પ્રાગજીભાઈ – રેલ્વેસેવક

અરવિંદ દવે 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.