ચોટીલા સરકીટ હાઉસ ખાતે જિલ્લાના અનેક વિભાગનાં અધિકારીઓ તેમજ પોલીસ વિભાગ અને કોંગ્રેસના આગેવાનો સહિતના લોકોની બેઠક યોજાઇ હતી. જેમાં રાહુલ ગાંધીની સુરક્ષા સંભાળનાર એસ.પી.જી.ના એ.આઈ.જી. ડી.એસ.માને બેઠક યોજી સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજકોટી રાહુલ ગાંધી સવારે નવ વાગે નીકળશે જેઓનું ચોટીલાી ૧૧ કીમી દુર હાઇવે પર સ્વાગત કાર્યક્રમ યોજાશે. જ્યાં આગળ અંદાજે બે હજાર કાર્યકર્તાઓ અભિવાદન કરશે. ત્યાંી ચોટીલા જલારામ મંદિર પાસે શહેર કોંગ્રેસ વેલકમ કરશે. ૧૦.૦૦ કલાકે ચોટીલા તળેટી ખાતે આવી ડુંગર ઉપર માતાજીના દર્શર્નો જશે. ૧૧.૦૦ કલાકે ચોટીલા એપીએમસી ખાતે કાર્યકર્તા સંમેલન અને સંવાદ યોજાશે.આ ઉપરાંત ચોબારી ગામે, જસણ, આણંદપુર ગામોમાં કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસની ટીમ ઝાલાવાડ વડાળી ગામ સુધી રાહુલ ગાંધીના કાફલા સો રહેશે અને કમળાપુર ચોકડીી ટીમ જસદણ રાહલુને ગાર્ડ કરી આગળ લઇ જશે.
૨૭મીએ ચોટીલામાં રાહુલ ગાંધીનું આગમન: ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો
Previous Articleપાસ કોઈના સમર્થનમાં નથી જનતા તેની રીતે જવાબ આપશે: હાર્દિક પટેલ
Next Article નવલા નોરતાની ફરાળી વાનગીઓ…