લોકસભામાં આજે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા સમયે રાહુલગાંધીનો વારો આવ્યો. ચર્ચાના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ગેરહાજર રહ્યા હતા. ત્યાર બાદ આજે બીજા દેવસે તેને બોલવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં જ તેને મણિપુરની હિંસાનો ઉલ્લેખ કર્યો અને એ વાતને જ આગળ વધારી હતી. તે ઉપરાંત PM મોદી પર આકરા પ્રહારો કરી આક્ષેપો કર્યા હતા. તો શું કહ્યું રાહુલ ગાંધીએ ચર્ચામાં …..
મણિપુરના લોકોની હત્યા કરી છે ભારતમાતાની હત્યા કરી છે , તમે લોકો દેશદ્રોહી છો.
“સદનમાં બોલવા સમયે સૈયમ રાખવો જરૂરી”
એક મારી માં અહિયાં સદનમાં બેઠી છે અને બીજી મારી માં મણિપુરમાં મારી છે
મણિપૂરને હિંદુસ્તાનમાં મારવા માંગો છો
મોદીજી હિંદુસ્તાનની અવાજવ નથી સાંભડતા
મોદીજી માત્ર બે વ્યક્તિઓનો અવાજ સાંભળે છે. રાવણ બે લોકોનું સાંભડતો હતો મેઘનાથ અને કુંભકર્ણ એવિજ રીતે મોદીજી પણ અમિત શાહ અને અદાણિનું જ સાંભળે છે
લંકાને રાવણના અહંકારે માર્યો હતો. આખા દેશમાં કેરોસીન છાંટો છો, પહેલા મણિપુર અને હવે હરિયાણાનો વારો છે. એટલું કહી પોતાની ચર્ચાને સમાપ્ત કરી હતી.