વિહીપ-બજરંગ દળ દ્વારા ગામે-ગામે વિશાળ શોભાયાત્રા: મંદિરોમાં પૂજા, અર્ચન, સુંદરકાંડના પાઠ, ધુન-ભજન અને કિર્તન, મહાપ્રસાદ: રાત્રે સંતવાણીના સુરો વહેશે: રામભક્તિમાં લીન ભાવિકો: આજે ભગવાન સ્વામિનારાયણની ૨૩૬મી જયંતિ, ચૈત્રી નવરાત્રીની સમાપ્તિ, સાંઇબાબાના જન્મદિનની ઉજવણી
રઘુપતિ રાઘવ રાજા રામ.. પતિત પાવન સીતારામ… સુરાવલી સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રામભક્તિમાં ભક્તો લીન થયા છે. આજે ચાર પર્વની શહેરમાં એકસો ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રામનવમી, ભગવાન સ્વામિનારાયણની ૨૩૬મી જયંતી, ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ, સાંઇબાબાનાં જન્મદિનની ઉજવણી શે. સો જ મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંસદમાં કાનૂન બનાવો, અયોધ્યામાં મંદિર બનાવો સૂત્ર સો બાઇક રેલી પણ અમદાવાદ સહિત રાજ્યમાં ૩૦૦ી વધુ સનોએી નીકળશે. જ્યારે સાંઇબાબાની પણ નીકળશે.
અખંડ રામાયણ પાઠનો પ્રારંભ યો છે. જેની પૂર્ણાહુતિ રામનવમીનાં દિવસે સવારે ૯ વાગ્યે શે. જ્યારે સવારે ૯ી ૧૧ દરમિયાન સુંદરકાંડ, બપોરે ૧૨ વાગ્યે શ્રીરામ જન્મોત્સવ અને મહાઆરતી યોજશે, જેમાં મુખ્ય અતિિ તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્તિ રહેશે.
જ્યારે સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન સ્વામિનારાયણની ૨૩૬મી જયંતી નિમિત્તે વિશિષ્ટ શણગાર, અભિષેક અને સત્સંગનું આયોજન શે. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, કીર્તન ભક્તિ, શ્રીહરિનો પ્રાગટ્યોત્સવ, પંચામૃત, કેસરજળ, પુષ્પોી મહાભિષેક, અન્નકૂટ, ષોડશોપચારી પૂજન, બાળકો અને યુવાનો દ્વારા પ્રાગટ્યોત્સવ આદિ કાર્યક્રમો યોજાશે. પૂજન વિધિ, શ્રીરામજન્મ આરતી, સાંજે ૪ી ભજન શે.
રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. રામનવમી એટલે ભગવાન શ્રી રામનો જન્મ એટલે કે પ્રાગટ્ય દિવસ. રામનવમીનો દિવસ હોવાી હિન્દુઓ પરંપરાગત રીતે ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસ સો શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી રહ્યાં છે. જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી વા લાગી ત્યારે શ્રી રામે તેમને પરાસ્ત કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તરી દક્ષિણ અને પૂર્વી પશ્ચિમ સુધી બધા
રામનવમી તરીકે આજે પણ ધામધુમી ઉજવે છે.
આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની શરુઆત યાની આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્ની, નાનાભાઈ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સો પણ એક મર્યાદા પુરુષોત્તમ સો એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્યતીત કર્યુ.
દરેક ભારતવાસીને જયારે પણ નકારાત્મકતાનો અહેસાસ ાય ત્યારે તેના મોમાંની શ્રી રામનું નામ અવશ્ય બોલાય છે. ગાંધીજીએ પોતાના જીવનના દરેક પાંસાઓમાં સત્યનિષ્ઠા ઝળકી ઉઠે છે. પછી તે પિતા પ્રત્યેની માતા પ્રત્યેની કે હોય કે ગુરુ કે પછી સમાજ પ્રત્યેની દરેક ભારતવાસી તેમનું ઉદાહરણ ટાંકે છે. આજે પણ રામરાજય વ્યવસને શ્રેષ્ઠ રાજયવ્યવસ તરીકે ગણવામાં આવી છે. જયારે સમાજમાં સત્ય ઉપર અસત્યનો, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતાનો અને સદાચાર ઉપર દુરાચારનો અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી વા લાગી ત્યારે શ્રી રામે તેમને પરાસ્ત કરવા માટે જન્મ લીધો તે સમય હતો બપોરનાં બાર વાગ્યાનો તીિ હતી ચૈત્ર સુદ નવમી.
શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તરની દક્ષિણ અને પૂર્વી પચ્શ્મિ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહિ પણ એક એવા પુત્રની શરુઆત યાની આપણને યાદ અપાવે છે. જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઇ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક ફરજો બજાવવા સો પણ એક મર્યાદા પુરુષોત્તમ સો એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્યતિત કર્યુ.