દિલ્હીથી આવેલા યુવાનને ગાળ બોલવા બાબતે ટપારતા પ્રૌઢની હત્યા
અબતક દિપક સથવારા, પાટણ
રાધનપુર તાલુકાના ભિલોટ ગામમાં એક લગ્નપ્રસંગમાં નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી . જુના ભીલોટ ગામે ભત્રીજીના લગ્ન કરવા આવેલા કાકાને મૂળ સાંથલીના વતની અને દિલ્હીથી આવેલા યુવાન સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી . જેથી યુવાને છરી કાઢીને ભોંકી દેતાં કાકાના જમણાં પગમાં છરી આરપાર નીકળી ગઈ હતી . ત્યારે સગાસ્નેહી અને જાનૈયા આવી જતાં આરોપી ભાગી ગયો હતો . જોકે , ભેગા થયેલા લોકોએ પગમાંથી છરી કાઢીને ઘાયલને ઈકોમાં રાધનપુર સરકારી દવાખાને ખસેડ્યો હતો અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીએ જમણા પગમાં છરી ભોંકી દેતા છરી પગમાં આરપાર નીકળી ગઇ : ઈજાગ્રસ્તને પ્રથમ રાધનપુર ત્યારબાદ અમદાવાદ સારવાર માટે લઇ જતા રસ્તામાં જ મોત થયું રાધનપુરથી ધારપુર અને ત્યારબાદ અમદાવાદ ખસેડતા મહેસાણા પહોંચતા પહેલાં ઘાયલ રમેશભાઈ વણકરનું મોત થયું હતું.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાય ધરી હતી . જહાંગીરપુરીમાં રહેતો શંકરભાઈ મણીભાઈ વણકર આવેલો અને જાનના મહેમાનો પાસે ઉભો રહીને ગાળો બોલવા લાગ્યો હતો , જેથી રમેશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને શંકરભાઈ વણકરે કમરમાંથી રાધનપુર તાલુકાના જુના ભીલોટના વતની નારણભાઈ દેવજીભાઈ વણકર દિલ્હી ખાતે જહાંગીરપુરીમાં રહે છે અને આઝાદપુર માર્કેટમાં ફૂટ પેકીંગની મજૂરી કરે છે ભાઈઓ અને બહેનો સાથે ભત્રીજી ગીતાબેન અને ભત્રીજા ધીરજના લગ્ન કરવા વતન હતી જાનનો ઉતારો બાજુના જુના ભીલોટ આવ્યા હતાં ગુરુવારે ખેમાભાઈ ઉકાભાઇ વણકરના ઘરમાં ગીતાબેનની કોલીવાડાથી જાન આવી આપવામાં આવ્યો હતો બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે મહેમાનોને ચા – પાણી આપવા ગયા નારણભાઈના નાના ભાઈ રમેશભાઈ હતાં આ સમય દરમિયાન મૂળ દેવજીભાઈ વણકર જાનના ઉતારે સાંથલીનો વતની અને દિલ્હીમાં છરી જેવું તીક્ષ્ણ હથિયાર કાઢીને રમેશભાઈના જમણાં પગે મારતાં છરી પગમાં આરપાર નીકળી ગઈ હતી આ સમય દરમિયાન સગાસ્નેહી અને જાનૈયા આવી જતાં શંકરભાઈ વણકર ભાગી ગયો હતો.