વસ્ત્રોની યોગ્ય દેખભાળ રાખવી તથા તેને નુકશાન રહિત સંભાળ મળી રહે તેવા  ગૃહિણીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. પરંતુ તેની સાથે બજેટ પણ જાળવી રાખવાની જવાબદારીઓ પણ આ ‘હોમ મિનિસ્ટર’ની જ હોય છે.  અનેતેમાં પણ જો આ બધું જ એક સાથે મળી રહે તેવો યોગ્ય ડિટર્જન્ટ હોય તો તે દરેક  ગૃહિણીઓની પ્રથમ પસંદ  બની જતુ  હોય છે.  ગૃહિણીઓની પસંદ,  તેની કપડા પ્રત્યેની કાળજી અને જવાબદારી તથા બજેટ આ ત્રણેયનો નિચોડ  ધરાવે છે.બ્લુ બબલ ડિટર્જન્ટ પાઉડર રાધારમણ ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ આનંદપર, કુવાડવા રોડ ખાતે આવેલ  ડિટર્જન્ટની  મુખ્ય ત્રર બ્રાન્ડનું મેન્યુફેકચરીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં શ્રીવન, બ્લુબબલ શોપ તેમજ ટ્રાયનેકસનો સમાવેશ થાય છે. એટલું જ નહી રાધારમણ ફાર્મા દ્વારા  ટોયલેટ કલીનર, એસિડ, 3 કલરમાં ફીનાઈલ તેમજ બ્લેક  ફિનાઈલનું પણ ઉત્પાદન  કરવામાં આવે છે. રાધા રમણ ફાર્માની પ્રત્યેક  પ્રોડકટ વિશ્ર્વસનીયતાનું પ્રતિક છે.તેમજ મધ્યમ વર્ગને પણ પરવડે તેવી કિંમતોમાં ઉપલબ્ધ આ ઉત્પાદનોનાં વેંચાણમાં ગ્રાહકોની સુવિધા અને લાભને ધ્યાનમાં રાખવમાં આવી  રહ્યા છે.

second de
લોન્ડ્રી સફાઈકારક ઇતિહાસ બીજા વિશ્વ યુદ્ધના સમયની આસપાસ શરૂ થાય છે. ઇજિપ્તવાસીઓના સમયમાં  શરીર અને કપડાંને સાફ કરવા માટે સાબુ ઉત્પાદ કરી ઉપયોગ કરવામાં આવતો હતો .બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાબુના ટુકડા પડ્યા નહીં તેમજ લોન્ડ્રી ડિટર્જન્ટ સફાઈ માટે સસ્તી, વધુ કાર્યક્ષમ પદ્ધતિ પ્રદાન કરી ડિટરજન્ટ ખરેખર સાબુ નથી તેનો ખ્યાલ લોકો ને સમજાયો. લોન્ડ્રી ડીટરજન્ટ એ એક રાસાયણિક સંયોજન છે જે  વોશીંગ મશીનોમાં કપડાં સાફ કરવામાં મદદ કરે છે કારણ કે તે પાણીમાં ગંદકી સ્થગિત રાખવામાં મદદ કરે છે. જ્યારે કપડાં સાફ કરવાની વાત આવે છે, ત્યારે વોશિંગ મશીન ને યાદ કરવામાં આવે  છે . ડિટર્જન્ટની મદદ વડે વોસિંગ મશીન કપડાની ગંદકી ને સાફ કરવા માટે પાણી અને પાણીના દબાણનો ઉપયોગ કરે છે. ડીટરજન્ટ પાણીના અણુઓ વચ્ચેના અવરોધોને તોડવામાં મદદ કરે છે જેથી પાણી વધુ કાર્યક્ષમ બનતું હોય છે . ડિટર્જન્ટ ગંદકીને સ્થગિત રાખવામાં પણ મદદ કરે છે સમયની સાથે પરિવર્તન આવતું ગયું અને આધુનિક યુગનો ઉદય થયો ત્યાર બાદ આધુનિક લોન્ડ્રી ડિટર્જન્ટ્સ એ આલ્કાલી આધારિત ક્લીન્સર પૂરા પાડ્યા હતા ત્યારે આજ ના યુગ માં ડિટર્જન અને સોંપ તેમજ બાથરૂમ ક્લીનીંગ અને લિક્વિડની જરૂરિયાત હવે દેરક વર્ગ ની તેમજ દરેક ક્ષેત્રે ની જરૂરિયાત બની છે  આજે માર્કેટમાં ડિટરજન ની વિવિધ બ્રાન્ડ ઉપલબ્ધ છે ત્યારે ખાસ મધ્યમ વર્ગથી લઈ  ઉચ્ચ મધ્યમ વર્ગ સુધી એક સારૂ એવું ડિટર્જન્ટ અને તેમજ બાથરૂમ ક્લીનર લિક્વિડ આ તમામ વસ્તુઓની ગુણવત્તા શ્રેષ્ઠતા અને લોકોને વ્યાજબી ભાવ મુજબ મળી રહે તેવા હેતુથી રાધા રમણ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ આનંદપર, નવાગામ ઓડીના શોરૂમ સામે કુવાડવા રોડ ખાતે આવેલું છે તેમના દ્વારા ડિટર્જન્ટ માં તેમની 3 બ્રાન્ડ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહી છે જે દરેક વર્ગની જરૂરિયાત પૂરી પાડે છે તેમજ શ્રેષ્ઠ ગુણવત્તાથી બનાવવામાં આવતું હોય છે રાધા રમણ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડિટરજન માં શ્રીવન જે તેમની પ્રિયમ પ્રોડકટ છે શ્રીવન માં વોશિંગ મશીન પ્રોડક્ટ માટે 2 કિલો બોક્સ પેકીંગ અને 1 લીટર લીક્વીડ માં પ્રોડક્ટ સહિત શ્રીવન સાબુ નું ઉત્પાદન કરવામાં આવે છે તેમજ બ્લુ બબલ 80ગ્રામ, 200ગ્રામ, 500ગ્રામ, 1કિલો, 2કિલો, 5કિલો ના પાઉંચ પેકીંગ સહિત બ્લુ બબલ શોપનું પણ ઉત્પાદન કરવામાં આવે છે તેમજ છેવાળાનો વર્ગ પણ ડિટર્જન્ટ નો ઉપયોગ કરે અને સંતોષ મેળવી શકે તેવા હેતુ થી તેઓ તેમની ત્રીજી પ્રોડક્ટ ટ્રાયનેક્શ નું 5કિલોનું થેલી પેકીંગ નું ઉત્પાદન કરે છે આ સાથે રાધા રમણ ફાર્મા દ્વારા ટોયલેટ ક્લીનર, એસિડ, ફીનાઈલ (3કલર માં), બ્લેક ફીનાઈલ નું પણ ઉત્પાદન કરવામાં આવે છે રાધા રમણ ફાર્મા દ્વારા તેઓના ડિસ્ટ્રીબ્યુટર થી લઈ એન્ડ્રોઇડ યુઝર્સ સુધી દરેકને સંતોષ મળે તેવો ની પ્રોડક્ટ વાપર્યા બાદ તેવા હેતુને ધ્યાનમાં રાખી વિવિધ સ્કીમો નું પણ આયોજન કરવામાં હંમેશા આવતું હોય છે જેમાં 5કિલો ડિટર્જન્ટ પેકિંગ સાથે કુકર, બરણી, સોનાનો દાણો, 3કિલો ડિટરજન સાથે ડોલ તેમજ લકી ડ્રો વગેરે જેવી સ્કીમો નું આયોજન કરવામાં આવે છે રાધા રમણ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેમની દરેક પ્રોડક્ટ નું એક્સપોર્ટ પણ કરવામાં આવે છે જેમાં મેલબોર્ન ઓસ્ટ્રેલિયા , તાંઝાનિયા સાઉથ આફ્રિકા તેમજ  ક્રાઈસ્ટચર્ચ ન્યુઝીલેન્ડ ખાતે એક્સપોર્ટ કરવામાં આવે છે હાલ લોકોની વિશ્વસનીયતા મેળવી રાધા રમણ ફાર્મા ની દરેક પ્રોડક્ટ લોકોના દિલમાં અને ઘરોમાં ધૂમ મચાવી રહી છે.

ગ્રાહકોની પસંદ અને સુવિધા એ જ અમારો મુખ્ય ઉદેશ: જયદીપ લીંબાસીયા

jaydeep
રાધા રમણ ફાર્માના ઓનર જયદીપભાઇ લીંબાસીયાએ પોતાની પ્રોડકટસ વિશે માહીતી ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાધા રમા ફાર્મા કરીને નવાગામ ખાતે મારી કંપની આવેલી છે. અમારે મૂળ મેડીકલનું કામ છે. અને સાથે સાથે મેન્યુફેકચરીંગ ડિટર્જન્ટ સાબુનું પણ મેન્યુફેકચરીંગ કરીએ છીએ, 2014 થી અમારી કંપનીની શરુઆત કરવામાં આવી છે. ત્યારથી હવે લીકવીડ ડિટર્જન્ટને લોકો વધુ પસંદ કરે છે. તેથી એ રીતનું અત્યારે નવું નવું પ્રોડકશન કરીએ છીએ. જયારે પહેલા સાબુ આવતા એમાંથી અત્યારે હવે નવા નવા પ્રોડકટસ આવા લાગ્યા છે. ડિટર્જન્ટમાં લોકો ઘણી નવી પ્રકારની કેમીકલ ઇન્ડસ્ટ્રીમાં જે નવા નવા આવ્યા છે એને લીધે ઘણા નવા પાવડર નીકળ્યાં છે. હવે સાબુના વપરાશ ઘટતો જાય છે. કારણ કે ગૃહીણીના છે. હાથની તેમજ કપડાની સંભાળને ઘ્યાનમાં રાખીને હાલના તબકકામાં એકદમ નવા ડિટર્જન્ટ  આવ્યા છે જેમાં બધી સમસ્યાઓનું નિવારણ છે. હાલ રાધા રમણ દ્વારા 3 ડિટર્જન્ટ બને છે. જેમાં પ્રથમ બ્રાન્ડ બ્લ્યુ બબલ જે સૌરાષ્ટ્ર આખામાં પ્રસિઘ્ધ છે. જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય છે. અમારો મુખ્ય ઉદેશ છે. જયારે રો-મટીરીયલ્સ લઇ છે ત્યારે જ તેની કવોલીટી ચેક કરી તેનું સર્ટીફીકેટ મેળવી લેવામાં આવે છે. ત્યારબાદ જ તેને ઉપયોગમાં લેવાય છે. અમે ત્રણ તબકકામાં માલ વહેંચીએ છીએ. એક વોશિંગ મશીન માટે હોય જેથી મશીન ને નુકશાન ના થાય, બીજુ હાથ માટે જેનાથી હાથને નુકશાન ન થાય. ત્રીજુ ગામડા માટે હોય કે ગામડાના લોકોની પસંદગીને અનુરુપ છે. બ્લુ બબલમાં 5,10,20, ર કિલો, પ કિલો, ર0 કિલો એ પ્રમાણે બનાવવામાં આવે છે. શ્રીવનમાં ર કિલોનું પેકીંગ છે. સાબુમાં 1 કિલોનુ પેકીંગ આવ્યે છે. ગૃહીણીઓનું કહેવું છે કે કવોલીટી મુખ્ય છે. હાલ બધી વસ્તુ એડર્વટાઇઝ પર છે. આવડુ જે શ્રીવન છે એ સૌથી બેસ્ટ છે. સૌરાષ્ટ્ર કચ્છ મેઇન ફોકસ હતું ત્યારે અત્યારે 80 થી વધારે જગ્યાએ સ્થાપિત છે. ટોઇલેટ કલીનર્સ પણ અમારુ એક અન્ય ઉત્પાદન છે. જેમાં એસીડનું પ્રમાણ ઓછુ હોવું જોઇએ જેવી દરેક બાબતોનું અમારા ઉત્5ાદનમાં ઘ્યાન રાખવામાં આવે છે.

‘રાધારમણ’નું દરેક ઉત્પાદન શ્રેષ્ઠ છે: હિરેન ચોટલીયા

hiren
રાધારમણ સાથે છેલ્લા પાંચ વર્ષથી સંકળાયેલા રાધા-રમણના ડિસ્ટ્રીબ્યુટર હિરેનભાઈ ચોટલીયાએ પોતાનો અનુભવ ‘અબતક’ સાથે શેર કર્યો હતો. હું 3 વર્ષથી રાધારમણ ફેકટરી સાથે જોડાયેલો છું મુળ પ્રોડકટ સાબુ,પાવડર, ડિટરર્જન, લીકવીડ, ફીનાઈલનું ઉત્પાદન કરતી આ કંપનીની રાજકોટમાં ઓછામાં ઓછી 750 દુકાનોમાં પહોચાડવામા આવે છે. રાધારમણની કવોલીટી સૌથી બેસ્ટ છે. તેથી ગ્રાહકોની કયારેય ફરીયાદ આવતી નથી. સંભાળની તકેદારી રાધા રમણના દરેક ઉત્પાદનમાં રાખવામાં આવે છે.

kothadi

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.