રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સયુંકત ઉપક્રમે આગામી શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે રેસકોર્સ-૨ અને અટલ સરોવર લાગુ વિસ્તારમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ તા નવા નીરની પૂજન વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના અનુસંધાને આજે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, પુર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સયી સમિતિ સભ્ય કશ્યપભાઈ શુક્લ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, વોટર વર્કસ કમિટીના ચેરમેન બાબુભાઈ આહીર, સમાજકલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડેપ્યુટી કમિશનર ગણાત્રા, વન વિભાગના એમ.એમ મુની, સિટી એન્જીનીયર દોઢિયા, ભાવેશભાઈ જોષીએ સ્ળ વિઝીટ કરી ઘનિષ્ઠ વૃક્ષારોપણ, અટલ સરોવરના નવા નીરનું પૂજન, વિગેરે કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને આ અંગે જુદી-જુદી એજન્સીઓ અને અધિકારીઓને સુચના આપી છે.
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!