વર્ષોથી ગાંગડા મીઠાને બ્યુટી અને હેલ્થ માટે ઉપયોગમાં લેવાતા આવે છે તેમા રહેલું મેગ્નેશિયમ સોલ્ટ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી બિમારીઓને ઓછી કરી શકો છો સ્કિન પ્રોબેલ્મથી નિજાત મેળવી શકો છો તેમજ મીઠુ હાંડકાની મજબૂતી માટે પણ શિયાળામાં લાભ દાયક બને છે.
ગાંગડા મીઠુ ઓગાળીને ન્હાવાના પાણીમાં ઉમેરવાથી શારીરીક તેમજ માનસિક શાંતિની અનુભૂતિ થાય છે ન્યૂરોલ સાયચીટ્રીક ડીસોડર જણાવે છે કે ગાંગડા મીઠાના પાણીથી ન્હાવાથી કુદરતી તણાવમાંથી મુક્તિ મળે છે.
ઇસ્પોમ સોલ્ટ શરીરના ટોકસિનને દૂર કરવાનું પણ મહત્વપૂર્ણ કામ કરે છે. તે શરીરમાં આવતા હાનિકારક બેક્ટેરિયાનું નાશ કરે છે. તમે ડિટોક્સ બાર્થ પણ લઇ શકો છો જેમાં તમારે ૪૦ મિનિટ પહેલાં ગાંગડાનું મીઠુ રાખવું પડશે. કોન્સ્ટીપેશનમાં પણ ગાંગડા મીઠુ મદદરુપ બને છે તે શરીરમાં પાણીનો વધારો કરે છે. જો કે આ સોલ્યુશનથી ભવિષ્યમાં કોઇ પ્રકારના ફાયદા નથી માટે ઇસ્પોમ સોલ્ટને નિર્ધારિત થઇ તેનું વધુ પ્રમાણ ગ્રહક કરવું નહિં ગરમ પાણીમાં ઇસ્પોમ સોલ્ટ નાખી સ્નાન કરવાથી રિલેક્સ ફિલ થાય છે. તેનાથી અસ્થમા, માઇગ્રેન જેવી સમસ્યામાં રાહત થાય છે તેનાથી શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ પણ વધે તો ડાયાબિટીસ થવાનું પ્રમાણ પણ ઘટે છે માટે આ પ્રમાણે તમે તમારા ડાયેટ ચાર્ટ પર નિયંત્રણ બનાવી શકો છો.