કાળઝાળ ઉનાળામાં લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેવા ઉમદા આશ્રય સાથે શહેરના કાલાવડ રોડ પર વોટરકુલર મૂકવામાં આવ્યું હતુ જેમાં એક ‚પીયાનો સિકકો નાખતા જ ઠંડુ પાણી મળતુ હતુ લોકોની પ્યાસ બુઝાવતું આ માન હાલ જાણે તરસ્યું હોય તેવું લાગી રહ્યું છે. યોગ્ય જાળવણીના અભાવે વોટર કુલર બંધને તરસ્યા લોકો અહી આવી નિસાશા નાખી પરત ફરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,