વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત આ વર્ષના સુત્ર અને થીમની જાહેરાત
વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ૩૪ વર્ષ્થી અવિ૨તપણે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે શોભાયાત્રા તા અન્ય કાર્યક્રમોની વણઝા૨ યોજવામાં આવે છે. પરંતુ આ વખતની પિ૨સ્થીતીને ધ્યાનમાં લઈ લોકોને તની નહી તો મની ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણીમાં જોડવાના પ્રયાસ રૂપે સમગ્ર જન્માષ્ટમીની ઉજવણી વખતે ક૨વામાં આવતા પ્રચા૨ પ્રસા૨ સાહિત્યમાં દ૨ વર્ષો નવી થીમ તા સુત્ર વાપ૨વામાં આવે છે. ગયા વર્ષાની રાહપ૨ આ વખતે આમ જનતા પાસેી સુત્રો મંગાવવામાં આવ્યા હતા જેમા અસંખ્ય લોકોએ ભાગ લઈને બહુ મોટી સંખ્યામાં સુત્રો મોકલાવ્યા હતા નિષ્ણાંતોની એક કમિટી દ્વારા દરેક માપદંડોને ધ્યાનમાં રાખીને વિજેતા જાહે૨ ક૨વામાં આવેલ સર્વશ્રેષ્ઠ સુત્રોને તા આ વર્ષાની થીમની જાહેરાત ક૨વામાં આવી હતી.
આ વખતે અવિ૨ત ૩પમાં વર્ષો જન્માષ્ટમીની થીમ તા સૂત્રની ઘોષ્ાણા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ – ૨૦૨૦ ના અધ્યક્ષ્ ધર્મેશભાઈ પટેલ દ્વારા ક૨વામાં આવી હતી. જેમાં આ વર્ષો સ્વસ્, સ્વનિર્ભ૨ ઔ૨ સુરક્ષિત ભા૨ત કા સપના જબ કૃષ્ણમય હોગા પુરા ભા૨ત અપના ના સુત્રની જાહેરાત ક૨વામાં આવી હતી તા આ વર્ષાની થીમ જાહે૨ ક૨વામાં આવેલ હતી જેમાં ચક્રધા૨થી ભગવાન કૃષ્ણનો ફોટો થીમ સ્વરૂપે જાહે૨ ક૨વામાં આવેલ હતો તેમજ આ થીમ અને સૂત્ર જન્માષ્ટમીના અનુરૂપ કાર્યક્રમોમાં પ્રદર્શીત ક૨વામાં આવશે.
આ સુત્ર સ્પર્ધાના વિજેતાઓને ટૂંક સમય વર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં લઈને પુ૨ષ્કા૨ તેમના ઘરે પહોંચાડવાની વ્યવસા ક૨વામાં આવશે. સાથે સા તમામ ક્રમના વિજેતાઓ તેમજ પ્રોત્સાહન વિજેતાઓના નામ મિડીયાના માધ્યમી જાણ ક૨વામાં આવશે. સમગ્ર જન્માષ્ટમીની આ વર્ષાની ઉજવણી દ૨મ્યાન ઉપરોક્ત સુત્ર અને થીમનો દરેક જગ્યાએ ઉપયોગ ક૨વામાં આવશે.