આવી આસો સુદ અજવાળી રાત… આવતીકાલથી ર્માં અંબાની અખંડ આરાધનાનો અનેરો અવસર નવરાત્રી મહાપર્વ શ‚ થઈ રહ્યો છે ત્યારે શક્તિના ઉત્સવને ઉજવવાની તમામ તૈયારીઓ આજે પૂર્ણ થઈ જશે. બજારોમાં નવરાત્રી મહોત્સવને લગતી ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. જગદંબાના પૂજન માટે ચૂંદડી, હાર સહિતના શણગારની ખરીદી થવા લાગી છે. આજે રંગબેરંગી ગરબાની ખરીદી કરી કાલે તેનું ભક્તિ ભાવપૂર્વક સ્થાપન કરવામાં આવશે.
Trending
- ભારતનું બંધારણ હવે આ બે ભાષામાં પણ થશે ઉપલબ્ધ
- એકલીંગજી મંદિર, ચિત્તોરગઢ અને ઉદયપુર પેલેસના ઉત્તરાધિકારીને લઇ મેવાડ રાજવી પરિવારમાં ધમાસાણ
- બંધારણના 75 વર્ષ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બહાર પાડ્યો ₹75નો સિક્કો, જુઓ ડિઝાઇન
- ખ્યાતિ હોસ્પિટલ કાંડ : સીઈઓ ચિરાગ રાજપૂત સહિત પાંચને ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
- Crop top લૂકમાં adorable લાગી ઈશાની દવે
- કપાસિયા તેલમાં કપાસિયા તેલ જ નહી!
- Constitution Day 2024 : આજના દિવસે જ કેમ ઉજવાય છે? અને તેની રસપ્રદ વાતો
- PAN 2.0: QR કોડ સાથેનું નવું PAN કાર્ડ, જાણો તેમાં શું છે ખાસ, કેટલો ચાર્જ લાગશે?