કોરોના સંક્રમણ ખુબ જ પ્રમાણમાં વધી રહ્યું હોય અને અમુક લોકો દ્વારા હજુ પણ માસ્ક પહેરવા બાબતે જોઈએ તેટલી કાળજી રાખવામાં આવતી ન હોય જેથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-2, મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ અને એસીપી પશ્ચિમ વિભાગ, દિયોરાના માર્ગદર્શન મુજબ આજરોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક ન પહેરનાર લોકાને 1000/- રૂપિયાની પાવતીઓ આપવામાં આવી અને દંડ ન ભરનાર લોકો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને અમુક સાવ ગરીબ અને શાકભાજીની લારીઓ ચલાવનારા લોકોને માસ્કનું વિતરણ કરી ફરજિયાત માસ્ક પહેરવા અંગે તાકીદ કરવામાં આવી.
Trending
- Rajkot : ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું
- સુરત: વાંકલાના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
- ગુજરાતનું એવું હિલ સ્ટેશન, કે જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભુલાઈ જશે
- Morbi : પીપળી ગામના કૂવામાં ઝંપલાવી પ્રેમીપંખીડાનો એકસાથે આપઘાત
- જામનગરમાં મંજૂરી વગર લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ
- ઉદ્યોગનગર વિસ્તારમાં નેશનલ સેમ્પલ સર્વે: બ્રાસ ઉદ્યોગોના વિકાસનું મૂલ્યાંકન કરાશે
- ગુમશુદા 104 બાળકોને 2 મહિલા કોન્સ્ટેબલે શોધી કાઢ્યા
- ખ્યાતી ગ્રુપવાળા કાર્તિક પટેલનું રૂ.350 કરોડનું જમીન-શિક્ષણ કૌભાંડ