ફી નિર્ધારણ માટેની ઝોનલ કમિટીમાં વાલીઓના પ્રતિનિધિનો સમાવેશ કરવા તેમજ રાજકોટમાં કાયમી ડીઈઓ મુકવા તા આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતમાં નવી પ્રામિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને મંજુરી ન આપવાની માગ
તાજેતરમાં રાજય સરકાર દ્વારા ફી નિર્ધારણ જોનલ કમિટિની રચના કરવામાં આવી છે. જેમાં વાલીઓના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો ની. જે સંદર્ભે રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ દ્વારા ફી નિર્ધારણ માટેની જોનલ કમિટીમાં વાલીઓના પ્રતિનિધિનો સમાવેશ કરવા તેમજ રાજકોટમાં કાયમી ડી.ઈ.ઓ. મુકવા તા આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતમાં નવી પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને મંજુરી ન આપવાની માંગ સો આગામી ગુ‚વારે ત્રીકોણબાગ ખાતે સવારે ૧૦ ી ૧૨ દરમ્યાન જાહેર ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંગે વધુ વિગત આપવા મંડળ પ્રમુખ હિંમત લાબડીયા ઉપપ્રમુખ ગજુભા ઝાલા, વિજય વખારીયા, વિમલ નૈયા, મહેશ મહેતા, અભિષેક પટેલ, જીજ્ઞેશ વાગડીયા, ડો.જયેશ વ્યાસ, ઉદય પટેલ, જેસલ ઝાલા, ધી‚ ભરવાડ, પ્રતાપ રાઠોડ અને યુસુફ સોપારીવાલાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
તેઓએ ફી નિર્ધારણ સમીતીના કાયદાને આવકારીને જણાવ્યું હતું કે, અમે તંત્ર અને સરકારની સો રહેવા ઈચ્છીએ છીએ. કાયદાના અમલની શ‚આત ખુબ જ નબળી રીતે ઈ છે અને સરકારની નબળાઈનો લાભ લઈ ખાનગી શાળા સંચાલકો પોતાની જુની ફી વસુલી રહ્યાં છે. વાલીઓ ભલે પરોક્ષ રીતે આ કાયદાને આવકારતા હોય પરંતુ પ્રત્યક્ષ રીતે ખાનગી શાળા સંચાલકોની જોહુકમીને તાબે ઈ રહ્યાં છે અને પોતાના બાળકોના હિતને ખાતર અવાજ ઉઠાવી શકતા ની. આ એક વાસ્તવિક પરિસ્િિત છે.
જયાં સુધી રાજકોટ શહેર અને જિલ્લામાં કાયમી ડી.ઈ.ઓ. નહીં હોય ત્યાં સુધી ફી નિર્ધારણનો સખ્તાઈી અમલ વો મુશ્કેલ છે. આ જાહેર ધરણાના કાર્યક્રમમાં તમામ વિર્દ્યાીઓ અને વાલીઓને ઉપસ્તિ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.