તા. ૨-૧૨: પ્રાંત કાર્યક્રમમાં સવારે ૫.૩૦ કલાકે પૂ. મહંત સ્વામીનું આગમન, રાત્રી કાર્યક્રમમાં ૭.૩૦ નુતન નીલકંઠવર્ણીમંડપ ઉદધાટન
તા. ૩-૧૨: પ્રાંત પૂજા દર્શન
તા. ૪-૧૨: પ્રાંત પૂજાદર્શન , રાત્રિ કાર્યક્રમ સ્વયંસેવક પ્રેરણા સમારોહ
તા. ૫-૧૨: પ્રાંત પૂજાદર્શન, સ્વામીનારાયણ નગર ઉદધાટન , રાત્રિ કાર્યક્રમ ઉદધાટન સભા, સંત પ્રવચન: પૂ. આદર્શજીવન સ્વામી સાહિત્ય સંગત: શ્રી ભીખુદાન ગઢવી
તા. ૬-૧૨: પ્રાંત પૂજાદર્શન , રાત્રિ કાર્યક્રમ વિરાટ મહિલા સંમેલન
તા. ૭-૧૨: પ્રાંત પૂજા દર્શન, રાત્રિ કાર્યક્રમ નૃત્યનાટિકા: સંત પરમ હિતકારી
તા. ૮-૧૨: પ્રાંત પૂજા દર્શન, રાત્રિ કાર્યક્રમ સંત પ્રવચન: પૂ. બ્રહ્મવિહારી સ્વામી, સહાયક સન્માન સમારોહ
તા. ૯-૧૨: પ્રાંત પ્રાંત પૂજા દર્શન, રાત્રિ કાર્યક્રમ સૂર સંગત: શ્રી કીર્તિદાન ગઢવી, શ્રી ઓસમાણ મીર
તા. ૧૦-૧૨: પ્રાત પૂજાદર્શન, શ્રી સ્વામીનારાયણ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ, રાત્રિ કાર્યક્રમ નૃત્યનાટિકા: રાજકોટ સત્સંગ ગાથા
તા. ૧૧-૧ર: પ્રાંત પૂજાદર્શન, શ્રી સ્વામીનારાયણ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ, રાત્રિ કાર્યક્રમ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉદધોષ સમારોહ
તા. ૧૨-૧૨: પ્રાંત પૂજાદર્શન, શ્રી સ્વામીનારાયણ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ, રાત્રિ કાર્યક્રમ કીર્તન આરાધના
તા. ૧૩-૧૨: પ્રાંત પૂજાદર્શન, ભાગવતી દીક્ષા સમારોહ, રાત્રિ કાર્યક્રમ સંત પ્રવચન, પૂ. આનંદસ્વરુપ સ્વામી, હાસ્ય સંગત: શ્રી સાંઇરામ દવે, શ્રી સુખદેવભાઇ ધામેલીયા
તા. ૧૪-૧૨: પ્રાંત પૂજાદર્શન, રાજકોટ મંદિર દ્વિદશાબ્દી મહોત્સવ પાટોત્સવવિધિ તથા ઉત્તમોત્તમ મહાભિષેકવિધિ, રાત્રિ કાર્યક્રમ સંત પ્રવચન- પૂ. બ્રહ્મદર્શન સ્વામી, સાહિત્ય સંગત- શ્રી રાજભા ગઢવી
તા. ૧૫-૧૨: પ્રાંત: પૂજાદર્શન, રાત્રિ કાર્યક્રમ જન્મજયંતિ સમારોહ